લકવો – ડો. સુધીર શાહ

કેટલાક નસીબદાર લોકોને ક્ષણિક પક્ષાઘાતની અસર પછી 24 કલાકમાં સંપૂર્ણ રાહત થઈ જાય છે,તેને તબીબી ભાષામાં ટી.આઈ.એ.કહે છે. જોકે આવા દર્દીઓમાં આ ૩૦ ટકાને એ પછીના 5 વર્ષ માં મોટા પક્ષઘાતની અસર થતી જોવા મળે છે. આથી ક્ષણિક પક્ષાઘાત ની સ્થિતિને ચેતવણીનો સૂર સમજી કાળજી રાખવી હિતાવહ છે. લકવાના પ્રકાર અને તેનાથી થતી અસરની તીવ્રતા […]

Continue Reading

જૈન ચાતુર્માસઃ ઉપાસના અને આરાધનાથી ઈશ્વરમાં લીન થવાનો શ્રેષ્ઠ અવસર – કેડીભટ્ટ

આજે વાત કરવી છે જૈન ચાતુર્માસ વિશેની. જૈન ધર્મ એટલે એક એવો ધર્મ કે જ્યાં જીવહિંસા ન થાય તેના પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. જૈન ધર્મ એટલે તપસ્યા, સંયમ, ભક્તિનો ત્રીવેણી સંગમ. ત્યારે આજે જૈન ચાતુર્માસના વિશેષ આર્ટિકલમાં આવો જાણીએ ચાતુર્માસના મહત્વ અને મહાત્મ્ય વિશે અને સમજીએ કે આ ચાતુર્માસ શું છે અને શાં […]

Continue Reading

લગ્ન ફોરેન મેરેજ એક્ટ 1969 – કિરણ વિ પારઘી

લગ્ન ફોરેન મેરેજ એક્ટ 1969 ફોરેન મેરેજ એક્ટ ની અંદર બેમાંથી એક પક્ષ કાર ભારતીય નાગરિક હોવા જોઈએ. ફોરેન મેરેજ એક્ટ મુજબ લગ્ન કરનાર બંને પક્ષકારો માંથી કોઈપણ પક્ષ કાર નો જીવન સાથી જીવિત ન હોવો જોઈએ. પક્ષકારો માંથી કોઈ પક્ષ કાર મૂળ અથવા તો ગાંડો ના હોવો જોઈએ. છોકરાએ ૨૧ વર્ષ અને છોકરી ૧૮ […]

Continue Reading

લકવો (પેરેલિસિસ) stroke – ડૉ. સુધીર શાહ.

લખવો આપણા દેશમાં પ્રચલિત – જાણીતો રોગ છે. મૃત્યુ થવાનાં અગત્યના કારણોમાં હ્રદયરોગ, કેન્સર અને માર્ગ અકસ્માત પછી લકવો એક મહત્વનું કારણ છે. લકવાનાં મુખ્ય બે પ્રકાર છે. 1.મગજને રક્ત પૂરતા પ્રમાણમાં ન મળવું. 2 મગજમાં રક્તસ્ત્રાવ થવો. આ રોગ વિશે જનજાગૃતિ તેમજ માહિતી આમજનતામાં અતિઅલ્પ છે તે એક આશ્ચર્યજનક તેમજ દુઃખદ બાબત છે. વિશેષ […]

Continue Reading

ઇસ્ટ અમદાવાદ માં બાઇક રાઈડ…

Gran fondo … Bike ride in East Amdavad… ગુજરાત સાયકલિંગ ક્લબ દ્વારા આજ રોજ યોજાયેલી સાયકલ રાઇડ “ગ્રાન ફંડો” માં 120 સાયકલીસ્ટૉ એ મોસમના પ્રથમ વરસાદમાં ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આજ ની આ ગ્રાન ફંડો માં શરૂઆત કરવાનું નું ગુજરાતના પ્રથમ એવરેસ્ટ શિખર સર કરનાર મેહુલ જોશી બ્યુગલ વગાડી જે સિગ્નલ આપે એની […]

Continue Reading

ગુલાબી ફૂંપળ કોઇ જાગી. એ…હે.. રે , વરસાદી છાલક આ વાગી – ગોપાલી બુચ

એ .. હે .. રે ! વરસાદી છાલક આ વાગી , ભરચક ભિનાશમાં , લીલીછમ આંખમાં , ગુલાબી ફૂંપળ કોઇ જાગી . એ…હે … રે ! વરસાદી છાલક આ વાગી. આકાશી ભીડમાં સંતાતો સૂરજીયો , રમતો રહયો છે એનધેન ધખતી આ ધરતીને વાદળની cહાલપનાં આધેથી આવ્યાં છે કહેણ મોરલાએ ટહુકીને વિંધ્યાં જ્યાં રોમ રોમ વનરાઈઓ […]

Continue Reading