જુદી જુદી સ્કુલો અને કોલેજોના બાળકોનો સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમદાવાદ નાં ટાગોર હોલ ખાતે એક સાંસ્ક્રૄતિક પ્રોગ્રામ યોજાયો. જેમાં જુદી જુદી સ્કુલો અને કોલેજોના ૧૫૦ થી ૨૦૦ બાળકોએ ભાગ લીધો. ડાન્સ ના અલગ અલગ પ્રકારો રજૂ કરવામાં આવ્યાં જેવા કે શીવ તાંડવ, ઇન્ડિયા થીમ, દિકરી મારુ અભિમાન, કોન્ટેમ્પોરરી, કથ્થક, ઘુમ્મર, રબારી પ્રાચિન ગરબો. નેનો થીમ અને સમર કલેક્શન થીમ ના ફેશન શો રજૂ કરવામાં […]

Continue Reading

અમદાવાદની શાન…દિનેશ હોલ – કે.સી.પટેલ

દિનેશ હોલ એટલે, અમદાવાદની ઓળખ. આ હોલ માં થતી ઇવેન્ટ, જેવી કે ડ્રામા ,ડાન્સ, સ્કૂલ-કોલેજના ટેલેન્ટ શો વગેરે માટે 1965 થી 2011 સુધી સતત દિનેશ હોલ કાર્યરત રહ્યો, અને શહેરને સુંદર મનોરંજન પૂરું પાડતો રહ્યો. અત્યારે દિનેશ હોલની જગ્યાએ નવનિર્મિત હોલ બનાવ્યો છે, તેની કેટલીક વિશેષતાઓ જોઈએ, તો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કાંટેમ્પરરી આર્કિટેકટમાં ડિઝાઇન કરેલ […]

Continue Reading

માત્ર 5 વર્ષ નો ગુજરાતી બાળક ઓસ્ટ્રેલિયા માં પેઇન્ટિંગ માં અવ્વલ

વાત સાંભળીને આશ્ચર્ય થાય છે ને, પણ હા, આ વાત તદ્દન સત્ય છે. માત્ર 5 વર્ષ નો ગુજરાતી બાળક શૌર્ય નાયક, ઓસ્ટ્રેલિયા માં પેઇન્ટિંગ માં અવ્વલ છે. તેણે આટલી નાની રમવાની અને કાર્ટુન માં વ્યસ્ત બાળકોથી તદ્દન વિપરીત, પોતાના ફ્રી સમયમાં ઘણાં પેઇન્ટિંગ દોર્યા છે. આજે તેજગુજરાતી ના રીડર્સ તેવા શ્રેયા અને કેયુર નાયકે માહિતી […]

Continue Reading

એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. કોમર્સ કૉલેજ ફોર વિમેન દ્વારા યોગ ની પ્રેક્ટિસ

એમ. પી. આર્ટ્સ એન્ડ એમ. એચ. કોમર્સ કૉલેજ ફોર વિમેન, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ દ્વારા તા.૨૧/૦૬/૨૦૧૮ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી સંદર્ભે કૉલેજની વિદ્યાર્થીનીઓને છેલ્લા ત્રણ દિવસથી યોગની તાલીમ આપવામાં આવી રહી છે. આવતીકાલે તા.૨૧/૦૬/૨૦૧૮ સવારે ૯ વાગે ભવ્ય ઉજવણી રાખવામાં આવેલ છે. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading