કેન્દ્ર સરકારની નવી યોજના Lateral Entry બાજુની દિશા કે બાઝુની દિશા….. !!!! – ડૉ. પ્રતિક ત્રિવેદી

કેન્દ્ર સરકારની નવી યોજના Lateral Entry બાજુની દિશા કે બાઝુની દિશા….. !!!! • નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ દિવસથી જ જાહેરાત કરી દીધી હતી કે આ સરકાર કોઈ પૌરાણિક કાર્યશૈલીથી ચાલનારી સરકાર નથી. જરૂર જણાશે ત્યાં આકરા પણ દુરંદેશી નિર્ણયો લેતા અચકાશે નહી. તા. 10/06/2018 ના રોજ મોદી સરકારે એક વિશિષ્ટ પ્રકારની જાહેરાત આપી. જાહેરાત પ્રમાણે […]

Continue Reading

જૂના સ્માર્ટફોન નો અનોખો ઉપયોગ – પ્રિયંકા જોષી ભટ્ટ

જૂના સ્માર્ટફોન નો અનોખો ઉપયોગ કરી પર્યાવરણ પ્રત્યે નૈતિક મિત્રતા કેળવો અને રોજિંદા જીવનને જીવંત બનાવો. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો, તેનો અર્થ એમ નથી કે જૂના સ્માર્ટફોન ને જૂનો કે નકામો સમજી ફેંકી દેવો, જૂના સ્માર્ટફોનનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવી શકાય છે. 1. મ્યુઝિક પ્લેયર : જૂના સ્માર્ટફોન માં […]

Continue Reading

*‘બે જણને જોઈએ કેટલું?’*

*‘બે જણને જોઈએ કેટલું?’* દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો આપણે બે જ રહ્યા. એક છાપું, એક દૂધની થેલી ને રોજ એક માટલું પાણી, બઉ થ્યું. ચા-ખાંડના ડબ્બા, કોફીની ડબ્બી પણ માંડ ખાલી થાય. ‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને મહિનો ચાલે એંશી ગ્રામ લક્સની એક ગોટી. સો ગ્રામ શેમ્પુ […]

Continue Reading

તંદુરસ્ત જીવન જીવવા ખાઓ ગાયનું દેશી ઘી – દીક્ષા. એચ. વ્યાસ.

લાઈફ સ્ટાઈલના આ આર્ટિકલમાં આજે આપણે વાત કરીશું ગાયના ઘી વિશેની. ગાયનું ઘી એક સર્વોત્તમ મેડીસીન છે. આપણા ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં ગાયનું ખૂબ મહત્વ છે. વેદ હોય, પુરાણ હોય છે પછી ઉપનિષદ હોય આ તમામ ધર્મગ્રંથોમાં ગાયનું ખૂબ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.ભગવાને આપણને જીવન આપ્યું છે તો ચોક્કસપણે તેને આપણે યોગ્ય રીતે જીવવું જોઈએ અને […]

Continue Reading

પિસ્તાલીસી પછીની મારી જિંદગી.તને સલામ છે – રૂપા શાહ

? પિસ્તાલીસી પછીની મારી જિંદગી…. …તને સલામ છે…. …ઉંમરની ચાડી ખાતા ચશ્મા પણ લેટેસ્ટ ફ્રેમથી નવો લુક આપે છે… …વાળની સફેદીથી હું નિરાશ નથી… બર્ગન્ડી કલરનો ટચ નવી આભા ઉપસાવે છે… ….હા, ડાર્કસર્કલ્સ થોડા ઘેરા થયા છે .. પણ એથી કાજળનો કૈક ઓર ઉઠાવ આવે છે …..”જવાબદારીમાંથી નિવૃત્ત થયા પછી શું કરીશ?” આવું વિચારવાનો સમય […]

Continue Reading

ફાધર્સ ડે નિમિતે એક નવો પ્રયાસ – લૅટ્સ મેક ધ વર્લ્ડ ટીનએજ. ફ્રેન્ડલી। .

17 મી જૂને ફાધર્સ ડે નિમિતે અમે એક નવો પ્રયાસ કર્યો છે.લૅટ્સ મેક ધ વર્લ્ડ ટીનએજ ફ્રેન્ડલી। . ટીનએજ માં આવનાર બાળકો અને એમને લઈને ઉદભવતા પ્રશ્નો માટે એકેડમી ઓફ પેડિયાટ્રિક ગુજરાત અને અમદાવાદે વાયએમસીએઇન્ટરનેશનલ સેન્ટર ,કાર્યેષુમંત્રી સાથે મળીને એક સેમિનાર નુંઆયોજન કર્યું। ટીનએજ બાળકો ના માતા પિતા સાથે રૂબરૂ થયી ને એમના બાળકો ના […]

Continue Reading