મદનમોહન સભાગૄહ- સદવિચાર પરિવાર ખાતે દિવ્યાંગ કવિ સંમેલન યોજવામાં આવ્યું.

સદવિચાર પરિવાર તથા દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૬ જૂન ૨૦૧૮ ના રોજ મદનમોહન સભાગૄહ- સદવિચાર પરિવાર ખાતે દિવ્યાંગ કવિ સંમેલન રાખવામાં આવ્યું. જેમાં ચાર અપંગ દિવ્યાંગો, ૪ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો તથા ૪ સિનિયર સીટીઝન દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું. દર્શિતા બાબુભાઇ શાહ ની પંક્તિ -સુખ નું સરનામું મળ્યું છે,ચૈન હૈયા ને મળ્યું છે.કાન […]

Continue Reading

ઈદ નિમિત્તે તેજ ગુજરાતીનાં રીડર જય દવે દ્વારા મોકલાવેલ ક્લિકસ – જય દવે.

આજે ઈદ નિમિત્તે તેજ ગુજરાતી રીડર જય દવે દ્વારા સરખેજ ના રોજા ખાતે સ્પેશિયલ ફોટોગ્રાફી કરવામાં આવી હતી. તેમના દ્વારા મોકલાવેલ ક્લિકસ ની કેટલાક સુંદર તસવીરો વાંચકો માટે ખાસ રજૂ કરવામાં આવ્યા છે.

Continue Reading

આરએસએસ દ્વારા સિવિલના દર્દીઓના સગાને સાંજે જમવા માટે ઘરે ઘરેથી ઘરમાં જ બનેલી રસોઈનું ટિફિન ઉઘરાવીને આપવામાં આવતો સેવારથ

છેલ્લા કેટલાય સમયથી આરએસએસ દ્વારા સિવિલના દર્દીઓના સગાને સાંજે જમવા માટે ઘરે ઘરેથી ઘરમાં જ બનેલી રસોઈનું ટિફિન ઉઘરાવીને આ સેવારથ ચાલી રહ્યો છે. આ ટીફીનસેવામાં સહયોગી 30 જેટલા પરિવારોના બાળકોને મફત ચોપડા આપવા તેવું ભારત વિકાસ પરિષદ નરોડા શાખાના મહિલાઓ એ નક્કી કર્યું. આ મંગલ કાર્યને સફળ બનાવવા ફાળો ઉઘરાવીને આજે 30 પરિવારોના બાળકોને […]

Continue Reading

શાળા પ્રવેશોત્સવ ચાચરાવાડી વાસણા મટોડા માં યોજાયો

શાળા પ્રવેશોત્સવ ચાચરાવાડી વાસણા મટોડા માં યોજાયો હતો ત્યારે ૪૬ નવા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લીધો હતો આ પ્રસંગે ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સીવણ તાલીમ કેન્દ્ર માં બહેનોને રોજગારી મળે તે માટે ઝાયડસ દ્વારા અપાયેલ કાપડમાંથી શાળાના ૧૩૧૨ ગણવેશ બનાવી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમીબેન ઝાલા પી.આર.ઓ કલેકટર ભાવેશ ઠાકર ઝાયડસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાંતિભાઈ મકવાણા […]

Continue Reading