જામાં મસ્જીદ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્ર ઉત્સાહ ભેર ઉજવી

મુસ્લિમ બિરાદરોએ શનિવારે ઈદ ઉલ ફિત્ર ઉત્સાહ ભેર ઉજવી હતી જામા મસ્જિદ સહિત અનેક મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી દુઆ માંગી હતી. નવા વસ્ત્રો પરિધાન કરી એકબીજાને ઘરે જઈ ઈદ મુબારક ની શુભેચ્છા પાઠવી હતી મહેમાનોનું સ્વાગત શિર-ખુર્માથી કરવામાં કરવામાં આવ્યું હતું આજથી ૧૩૯૧ વર્ષ અગાઉ ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્ર ની ઉજવણી કરવાની શરૂઆત કરી […]

Continue Reading

ક્લાસિકલ યોગ – બીના મહેતા

ક્લાસિકલ ડાન્સર બીના મહેતા યોગના રાજા એટલે કે ક્લાસિકલ યોગ વિશે જણાવે છે, કે ક્લાસિકલ યોગ એ એક્સ્ટ્રાઓર્ડિનરી અનુભવ છે. જેમાં માઈન્ડ ચાર્જ થઈ જાય છે,અને બોડી એના સાથે ડ્રેગ થાય છે .રૂટિન દિવસમાં મેડિટેસન ખૂબ જરૂરી છે. ત્યારે ક્લાસિકલ યોગ એટલે માઈન્ડ અને બોડીનું ડિસિપ્લિન કરવું. બીના મહેતાના જણાવ્યા મુજબ તેમના ડાન્સ સ્ટુડન્ટને પણ […]

Continue Reading

હેપી ફાધર્સ ડે – ગોપાલી બૂચ

એલા,વિરલાઓ…. આજે તમારો દિ’છે.ખબર પણ છે ?ખાવ જો પાડોશણના સમ ! પિટ્યાઓ કોક દિ’તો આ બેન – બેનપણીયું હામે ફાટો કે આજ અમારો દિ’ છે તે અમને તો વિશ કરો.ઇ ય મારી બેટીયું જબરિયું છે ને ?પોતાનો વારો હોય તો રાડારાડ કરી હોય ગામમાં.કેટલાંય ફોટા આવી ગ્યા હોય અત્યાર સુધીમા.ને બાપડા પુરુષોને હાવ આવુ ? […]

Continue Reading

કોબા ગામ ખાતે શાળા પ્રવેસોત્સવ

કોબા ગામ ખાતે g.d.m તેમજ એચ.એન.જે.કોબાવાલા સ્કૂલ ખાતે સવારના સમયે શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં દર્શન દવે, જિલ્લા તિજોરી અધિકારી આઇ બી વાઘેલા,મહામંત્રી તેમજ ગામના સરપંચ યોગેશભાઈ દશરથભાઈ પટેલ,ટ્રસ્ટી શાળાના આચાર્ય વિષ્ણુભાઈ પટેલ,નવા કોબા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજાપતિ તેમજ જુનાકોબા નાચે નીરૂબેન પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ગામના ધોરણ-૧માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો જ્યારે […]

Continue Reading

? *ફાધર્સ ડે* : ૧૭ જૂન પુરતો જ !? – નિલેશ ધોળકીઆ

માથે હાથ હોય એ તારણહાર ! એ બાપા, આપા, આધા= હાદા, પપ્પા, ડેડી કે ડેડ જેવા કેટલાય વિશેષણોથી સજ્જ એક હેતાળ ને પ્રેમાળ એવુ હૂંફાળુ હૃદય ! પિતાની અમુક લાક્ષણિકતાઓ તો બેનમૂન ને બેજોડ જ હોય ! પુરા પરિવારના દુઃખ-દર્દ દૂર કરનાર પિતા પોતાના દર્દ ક્યારેય શેર નથી કરતો. પત્ની અને બાળકો તેના ખભા પર […]

Continue Reading

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે આજ રોજ “મારો પ્રિય ક્વોટ”

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ખાતે આજરોજ “મારો પ્રિય ક્વોટ” વિષય પર કોલેજ ના છાત્રોએ પોતાના વિચારો રજુ કર્યા. કહેવાય છે કે શબ્દો બાજી બગાડી પણ શકે અને બનાવી પણ શકે. પોતાના મનની વાત કહેવી તો કોને ના ગમે? તેથીજ શબ્દોનુ મહાત્મ્ય સમજવા અને વિદ્યાર્થીઓના હ્રદયની વાત જાણવા કોલેજ ના પ્રિંસિપાલ અને કોલેજ ના લિટરરી ક્લ્બ […]

Continue Reading

શૈક્ષણિક સમાજ માર્ગદર્શિકા દ્વારા આપવા સાથે સેનેટરી પેડ વેસ્ટ ડિસ્પોઝલ ની માહિતી આપતી પુસ્તક મુગ્ધા નું અનાવરણ

ઉત્કર્ષ સમાજમાં ગ્રામ્ય વિસ્તારની બહેનો અને બાળકીઓના સર્વાગી વિકાસ અર્થે કાર્યશીલ છે મુખ્ય ઉદ્દેશ બેટી બચાવો બેટી પઢાવો બેટીને સક્ષમ કરો ગ્રામ્ય વિસ્તારની કિશોર અવસ્થાએ પહોંચેલા દીકરીઓને ભણતર અને ગણતર આપી એક સ્વચ્છ અને સુદૃઢ સમાજનું ઘડતર કરવાનું છે સુજલામ સુફલામ યોજના અભિયાન અંતર્ગત ઉત્કર્ષ પરિવાર અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં કિશોર અવસ્થાએ પહોંચેલા 2500 દીકરીઓને સ્વાસ્થ્ય […]

Continue Reading

ઈદ ઉલ ફિત્ર (રમજાન ઈદ) – આસિફ લાલીવાલા.

ઈદ ઉલ ફિત્ર (રમજાન ઈદ) આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ (મોહમંદ પયગંબર) જ્યારે મક્કા થી મદીના શરિફ હિજરત કરીને તશરિફ લાવ્યા ત્યારે ત્યાંના એટ્લે કે મદીના શહેરના લોકો ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા,અને તેનું કારણ પૂછતાં અનસ ઇબ્ન માલિકે (આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ના ખાસ સાથી એવા સાહબા) વિગતવાર માહિતી મેળવીને એવું જણાવ્યું કે વર્ષનાં […]

Continue Reading

“ભગવાન” બન જાઓગે.

હૂશન ના માંગ, નસીબ માંગ એ દોસ્ત, હૂશના વાલે તો અકસર નસીબ વાલો કે ગુલામ હુવા કરતે હૈ. જો ભાગ્ય મેં હે વહ ભાગ કર આયેગા, જો નહીં હે, વહ આકર ભી ભાગ જાયેગા.યહ સબ કુછ બિકતા હૈ દોસ્ત,રહેના જરા સંભાલ કે. બેચને વાલે હવા ભી બેચ દેતે હે,ગુબ્બારો મેં ડાલ કે.સચ બીકતા હે, જૂઠ […]

Continue Reading