દોષ હણે તેવા દોસ્તો સૌને મુબારક ! નિલેશ ધોલકિયા .

? *ફ્રેઁડશીપ ઇઝ વર્શીપ !* આપણામાંથી ઘણાને વારંવાર કહેવાનીકુ-ટેવ પડી ગઈ હોય છે કે, સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા, અગાઉના સમયમાં હતી તેવી આત્મિયતા કે લાગણીઓ નથી રહી ! છતા હું અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા ઉલ્લેખાયેલા નીચે મુજબના વિધાનો દ્વારા યારી + દોસ્તીની બાબતે બેધડક તરફદારી કરીશ જ !! જાતને પ્રેમથી ખચોખચ રાખું છું અને […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ શાળા પ્રવેશોત્સવ ના બીજા દિવસે બાળકો નો શાળા પ્રવેશ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ શાળા પ્રવેશોત્સવ ના બીજા દિવસે અંતરિયાળ વનબંધુ વિસ્તાર ડાંગ ના સાપુતારા ખાતે બાળકો નો શાળા પ્રવેશ કરાવ્યો તેમજ પૂજ્ય રમેશ ભાઈ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યાલય નો પ્રારંભ કરાવ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

” જીયા લાગે ના તુમ બિન મોરા જીયા લાગે ના … ” જયશ્રી બોરીચા વાજા..

આજ ની તારીખ 15 એપ્રિલ … સોહાલી આજ રોજ કરતા કૈક અલગ જ મૂડ માં હતી, જલ્દી ઉઠી, મુસ્કુરાતી, અહીં ત્યાં ડાન્સ કરતી.. ફટાફટ રસોઈ નું કામ પતાવી મોહન ના ઉઠવાની રાહ જોવા લાગી … દીકરો આગળ નું ભણવા બહાર ગયો હોઈ, બંને અહીં એકલા જ રહેતા ને છતાં બંને વચ્ચે ની દુરી સ્પષ્ટ દેખાઈ […]

Continue Reading

યુવા કિશાનલડત સમિતિ ગુજરાત

માળિયા હાટીના *તાલુકા પ્રમુખ*. ભાવેશ. આર .સોલંકી ઉપપ્રમુખ :કર્મણ ભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ :પુંજા ભાઈ વાળા તથા ખેડુત તો જાદવ ભાઈ અરજણભાઇ જગદીશ ભાઈ સોલંકી ભિમશી ભાઈ નિલેશ ચુડાસમા અન્ય ખેડૂતો ને હાલ મા પી.જી.વી.સી.એલ ચોરવાડ સબ ડીવીઝનમા અવાર નવાર લાઇટના પ્રસ્નો વધતા જતા હોવાથી અને ખેડુતોને કાળ જાળ ગરમીમા મુશ્કેલીઓ નો સામનો કરવો […]

Continue Reading

“રમજાન ઈદ” નો અદભુત લેખ…….બસ, થોડી જ રાહ જોવો.

બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી વખતે શરૂ થયેલ તેજ ગુજરાતી કે જે તમામ ધર્મના લોકોને અભૂતપૂર્વ અસહકાર સાંપડે છે. તેજ ગુજરાતી વેબ પેપર કે જેની વૈજ્ઞાનિક ઝડપે સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા ના શિખરો સર કરી રહ્યું છે.તેજગુજરાતી દરેક ધર્મને લગતી બાબતો સંસ્કૃતિ અને તહેવારો વિશેના અભિગમ પ્રસારિત કરવામાં આવે છે.થોડા સમય પહેલા […]

Continue Reading

આસામ અને મેઘાલય માં ડૉ વીરેન નાયક દ્વારા પ્રશિક્ષણ કેમ્પ યોજાયો.

ડૉ. વીરેન નાયક જણાવે છે કે અમે જે મેડીકલ કેમ્પ કરતા હતા,ત્યાં ગયા પછી મને એવું લાગ્યું કે માત્ર મેડિકલ કેમ્પ અહીંના અંતરિયાળ વિસ્તારો માટે પૂરતા નથી કારણકે ત્યાં આગળ પ્રાયમરી અને બેઝીક સ્વાસ્થ્યની સુવિધાઓ લેવા માટે પણ અમુક જગ્યાઓ તો એટલી અંતરિયાળ છે કે 200 કિલોમીટર દૂર સુધી જવું પડે છે. અને આને કારણે […]

Continue Reading

કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૧૬મા શિક્ષણ સેવા અભિયાનનો સાબરકાંઠાથી પ્રારંભ

● પોશીના તાલુકાના લાંબડીયા ખાતે મુખ્યમંત્રીશ્રીએ પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો ●આદિજાતી પોશીના તાલુકાના સાધુફળો ખાતે રૂ. ૧.૪પ કરોડના ખર્ચે નવનિર્મિત સિઝનલ હોસ્ટેલ તથા ૬૦ શાળા ઓરડાઓનું લોકાર્પણ -: મુખ્યમંત્રીશ્રી :-  શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે  આજનો યુગ જ્ઞાનનો યુગ છે-કોઇપણ રાજય કે દેશનો વિકાસ શિક્ષણ વિના શકય […]

Continue Reading

આજે : વિશ્વ રક્ત-દાતા દિવસ ! – નિલેશ ધોળકીઆ

કોઈના જીવને બચાવનારને કોટિ કોટિ વંદન ! હા, માનવતાના સાદે, કુદરતે બક્ષેલી પોતાની એક મહા-મૂલી મૂડી — કે જે સામાન્ય રીતે કોઈ લૂંટી કે ચોરી કે છીનવી નથી શક્તુ — એવી ભેટ : “લોહી”નું દાન કરનાર સર્જનહાર તુલ્ય મહાન છે જ ! રોગ કંઈ નવરો-ધૂપ નથી કે, વગર બોલાવ્યે આવે અને રહી પણ જાય ! […]

Continue Reading