મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મોનીટરીંગની માહિતી આપી.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સી.એમ ડેશ બોર્ડ દ્વારા સરકાર ના પબ્લિક ડિલિંગ વિભાગો નું સીધું મોનીટરીંગ મુખ્યમંત્રી કાર્યાલય થી થશે તેમ જણાવ્યું છે.. રાજ્ય સરકાર ના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશ બોર્ડ સાથે જુલાઈ માસ ના અંત સુધી માં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે. […]

Continue Reading

Gcci Business Women Wing માં સિલેક્શન કમિટી ની રચના થઈ.

Gcci Business Women Wing માં સિલેક્શન ની કમિટી ની રચના થઈ. આ વખતના gcci બીઝનેસ વિમેન વિંગ , એટલેકે, ૨૦૧૮/૧૯ ના ચેરપરસન તરીકે શ્રીમતી નેહા ભટ્ટ ની વરણી થઈછે. તેઓ એક જાણીતા ફેશન ફોટોગ્રાફર છે . આ વખતે Sr Co Chair સંતોષ બેન શાહ , Co Chair રેખાબેન અધ્વર્યું , સેક્રેટરી શિલ્પાબેન ભટ્ટ ની વરણી […]

Continue Reading

અમદાવાદની ગુફા ખાતે માતા અને પુત્રીનું અનોખું એક્ઝિબિશનની શરૂઆત.

અમદાવાદની ગુફા ખાતે માતા અને પુત્રીનું અનોખું એક્ઝિબિશનની શરૂઆત થયેલ છે. જેમાં અનુરિત રાઠોડ જાડેજા અને અનુકૂલઅંજના જાડેજા,અવની અને તાક્ષી અને બાની દવે,ભારતી અને ડોક્ટર પિયાલી અને ડોક્ટર માદરી શાહ, દર્શના અને ચિત્રા અને રિત્રા રાજવૈદ્ય,દેવાંગીની અને નિમય કડીઆ, ફ્રેનીલ પટેલ અને આશ્કા અને રાહીલ વાસુદેવ,કેના અને અનુષ્કા મુલતાની, માર્ગી અને રવિ પટેલ, મુક્તિ અને […]

Continue Reading

ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવાથી થશે વૈકુંઠની પ્રાપ્તિ – એચ.ડી.વ્યાસ

આજે વાત કરવી છે ગોવિંદ દામોદર સ્તોત્રની. ગોવિંદ એટલે સાક્ષાત ભગવાન વિષ્ણુના જ એક અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે રસ, રીસ અને રાસનો ત્રીવેણી સંગમ. કૃષ્ણ ભગવાન એક એવા દેવ છે કે જેને આપણે ક્યારેય સમજી શક્યા જ નથી. લોકો એમ સમજે છે કે ભગવાન કૃષ્ણએ માત્ર પોતાના જીવનમાં લીલાઓ જ કરી છે. […]

Continue Reading

*મૌસમ હૈ આજ સુહાના…!*- નિલેશ ધોળકીઆ

“આઁસુ, સાસુ ને ચોમાસુ ક્યારેય પણ, કેટલુય પણ, કોઈ પણ રીતે વરસી પડે !” હવે તો મેઘો મંડાય એની જ હરેક જીવ, દરેક દિલમાં અધીરાઈ ને આતુરતા ! મારા વ્હાલા સ્વજન, તડકો-છાંયડો કે ચડતી-પડતી અથવા ચઢાવ-ઉતાર તો જીવન-રૂપી ડ્રામાના વિવિધ અંકો ગણવા ને એ પ્રમાણે વિવિધ પાત્રો ભજવતા રહેવા ! રોતી-સૂરત રાખવા કરતા હસતા મુખડા […]

Continue Reading

પ્લાસ્ટિક વિશે વધુ જાણો – પ્રિયંકા જોષી ભટ્ટ.

પ્લાસ્ટિક આપણા અર્થતંત્રમાં એક અગત્યનો ભાગ છે. આધુનિક દૈનિક જીવન તેના વિના અશક્ય છે. પ્લાસ્ટીક સામગ્રીનું ઉત્પાદન -તેલ, ગેસ અને કોલસા જેવા કુદરતી સંસાધનો(અશ્મિભૂત ઇંધણ)માંથી થાય છે . આ કુદરતી સંસાધનો લાખો વર્ષો પહેલા જીવતા છોડ અને પ્રાણીઓમાંથી રચાયા હતા. આ ઇંધણ લાખો વર્ષો બાદ મળશે નહિ માટે તેમને ‘બિન-નવીનીકરણીય’ સાધનો કહેવામાં આવે છે. પ્લાસ્ટિક […]

Continue Reading