ઘડપણ નું સરસ નામ

ઘડપણનું છે સરસ નામ, કોઈ કહે સન્યાસાશ્રમ કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ પણ હું કહું આનંદાશ્રમ ઘડપણમા આપણે કેવું રહેવું ઘરમાં હોવ તો આશ્રમ જેવું આશ્રમમાં હોવ તો ઘર જેવું ક્યાંય ગુંચવાવું નહિ જુની યાદો કાઢવી નહિ “અમારા વખતે” બોલવું નહિ અપમાન થાયતો જાણવું નહિ ખાલી ખાલી લંબાણ કરવુંનહિ સુખ ની ભટ્ટી જમાવતા રહેવું બધાથી દોસ્તી જોડતા […]

Continue Reading

બ્રહ્મસમાજ દ્વારા આર્થિક સહાય અપાઈ.

નડિયાદ રેસ્ટ હાઉસ ખાતે મીંટીગમાં બ્રહ્મસેના ગુજરાત દ્વારા પાડગોલ ના ભૂદેવ ( 1 ) શ્રી પંકજ ભાઈ વ્યાસ પાડગોલ ને 15001=00 પંદર હજાર એક પુરા અને ( 2 ) નિષ્ઠા અંકુર ભાઈ વ્યાસ ગામ ચાંગા માતા પિતા વિહોણી દીકરી ને ભણવા માટે 2501=00 બે હજાર પાંચસો એક પુરા ગુજરાત બ્રહ્મસેના ખેડા જિલ્લા કન્વીનર શ્રી વિજય […]

Continue Reading

એક ગણતરી…ડો. શ્વેતલ ભાવસાર

એક ગણતરી… ગણી ગણીને પૈસા વાપરનારાઓએ પણ ના કરી હોય એવી એક ગણતરી… ગ્રેજ્યુએટ થઈ નોકરી કરી અલગ રહેવા જતાં મધ્યમવર્ગનાં પતિ-પત્નીનાં સંયુક્ત પગારમાંથી… ( બંનેની ભેગી માસિક આવક અંદાજિત ૫૦૦૦૦ ₹ થી ૭૫૦૦૦ ₹ ગણી લો…) દર વર્ષે બચાવેલી ૨૦% રકમ તો પહેલા ૫ વર્ષ સુધી મકાનમાલિક ડાઉન પેમેન્ટ તરીકે લઈ જાય…એ ૫ વર્ષની […]

Continue Reading

?ભર ઉનાળામાં પોતાની જાતને ઠંડક આપવા માટેની કેટલીક ઈકો ફ્રેંડલી (પર્યાવરણીય મૈત્રીય ) ટિપ્સ – પ્રિયંકા જોષી ભટ્ટ.

? બળબળતા ગરમી માં પરસેવો થવો અને ગરમી લાગવી સ્વાભાવિક છે. તે માટે અનુકૂળ અને આરામદાયીક ઈકો ફ્રેંડલી જીવનની જરૂર છે.?? 1. પાણીનો બચાવ કરો?: ઉનાળામાં સખ્ત ગરમીના કારણે વધુ પાણી પીવાનું રાખો, અને પાણીનો વ્યય થતો અટકાવો યાદ રાખીને તમારા ઘરની બહાર પશુ પંખી માટે તાજું પાણી મુકો.?? 2. માટીનું માટલું તથા ફ્રિજ: માટીના […]

Continue Reading

પા-પા પગલી વ્હાલની ઢગલી !

સ્કૂલ પુન: શરૂ થઈ ગઇ – આપણે પણ આપણા સુવર્ણ યુગના સંભારણામાં સરી જઈ શકીએ છીએ. આજનું લખાણ થોડુ વધુ જણાશે પરંતુ એમાં સહુની વ્યથા જરૂર વ્યક્ત થતી લાગશે ! *બચપણ !* બનાવટ વગરની સજાવટ !! બાલ્યાવસ્થા આપણે ક્યારેય ભૂલી શકવાના નથી ! બાલ્યજીવનમાં કોઇ મિલાવટ કે દંભની જરૂર પડી જ નથી અને જરૂરીયાત ઊદ્દભવશે […]

Continue Reading