ગાંધીનગરમાં બાળકો માટે કલે મોડેલિંગ વર્કશોપ રાખવામાં

ગાંધીનગરમાં બાળકો માટે કલે મોડેલિંગ વર્કશોપ રાખવામાં આવ્યું હતું. જેમાં પેરેન્ટ્સે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલ અને લેપટોપ ની જાળમાં ફસાઇ ગયા છે,ત્યારે કુદરતી રમતો સંપૂર્ણ વિસરાઈ ગઈ છે. આથી તેમને પુનર્જીવિત કરવાના આશયથી બાળકોને ધરતીમાતાની અને કુદરતની નજીક લાવવાના ખૂબ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાળકોએ આ કલે મોડેલિંગ અને […]

Continue Reading

*આઓ, ઘુલ-મિલકે ખિલાયે ગુલ !* – નિલેશ ધોળકીઆ

*આઓ, ઘુલ-મિલકે ખિલાયે ગુલ !* રોઝાની મોસમ તથા પાવન અધિક પુરુષોત્તમ માસના છેલા દિવસોમાં સૌના સુખ, સંતોષ, સફલતા વાસ્તે પ્રાર્થના. રમઝાનમાં પરવરદિગારની બંદગી, રેવામાં સ્નાન, દુઆ, અઝાન, ધર્મ-ધ્યાન, પૂજા-અર્ચના-આરતી-આરાધના તેમજ અંજન શલાકા જેવી પવિત્ર પરંપરાનુસાર સત્કૃત્યો દ્વારા સૌ સારી તિથી, પ્રસંગોની જેમ આ ઇન્સાનિયત રોશન કરવાના મોકા + સમયને પણ યાદગાર બનાવી શકાય : કોઇના […]

Continue Reading

સુરાન્જલી મ્યુઝિકલ ક્લબ દ્વારા સંચાલિત યંગિસ્તાન ગ્રૂપે  મ્યુઝિકલ શો યોજ્યો

સુરાન્જલી મ્યુઝિકલ ક્લબ દ્વારા સંચાલિત યંગિસ્તાન ગ્રૂપે મ્યુઝિકલ શો યોજ્યો હતો. જાહેર જનતાની વિશાળ માંગ હોવા છતાં, તેઓએ અનાથાલયના, અંધ લોકોના સંગઠન ના તથા અપંગ બાળકોને આમંત્રિત કરીને એક ઉમદા કારણ આપ્યું હતું, જે બાળકોને આમંત્રિત કર્યા હતા તેમને મફત ટિકિટ ઓફર કરી હતી. અહીં શોના કેટલાક ચિત્રો છે .. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ધોરાજી ના વેગડી ગામ ના ખેડૂતો એ ડુંગળી રસ્તા પર ફેકી..

સતત ભાવમાં ઘટાડો થવાથી ધોરાજી ના વેગડી ગામ ના ખેડૂતો એ ડુંગળી રસ્તા પર ફેકી ને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.આજરોજ ખેડૂતો ને ડુંગળી ના ભાવ નીચા જવાથી રાજય ભરનાં ખેડૂતો એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આજરોજ વેગડી ગામ ના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન નાં ભાગ રુપે ડુંગળી થી ભરેલું ટ્રેક્ટર રોડ પર ઠાલવી […]

Continue Reading

સુખ ની શોધ

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં, પૈસા ઓછા હતા, ઘર નાનુ હતું, સગવડો ન્હોતી પણ સુખ હતું. આમ તો મહિનાનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી, એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે […]

Continue Reading

અમદાવાદ ના યુવાનો દ્વારાહેપી સ્ટ્રીટ પર ફ્લેશ મોબ

અમદાવાદ ના યુવાનો દ્વારાહેપી સ્ટ્રીટ પર ફ્લેશ મોબ ની પ્રસ્તુત થઈ. સિટી માં સ્ટ્રીટ ડાન્સ નું કલ્ચર વધવાથી , હૅપી સ્ટ્રીટ પર રજૂ થયો ફ્લેશ મોબ. સિટી ના જાણીતા કલાકારો જોસેફ અને યુગરાજ દ્વારા આ સ્ટ્રીટ ડાન્સ ની કોરિયોગ્રાફી કરવામાં આવી હતી.

Continue Reading