હાથ જોડીને તું, ફકીર થઈ જા – કલ્પ.

હાથ જોડીને તું, ફકીર થઈ જા. અર્થ એનો એ અમીર થઇ જા. લોક પથ્થર નાખશે તળાવમાં, તું હવે વહેતું જ નીર થઈ જા. યુદ્ધ જોવાં હોય ભીતરે તો, કલ્પ સરહદની લકીર થઇ જા. તુ ભલેને ઓળખે બધાંને, શોધશે દુનિયા, તિમિર થઈ જા. પાદડા પીળાં ભલે ખરયા કરે, મોહ છોડી, તું સમીર થઈ જા. કલ્પેશ સોલંકી […]

Continue Reading

WhatsApp સુધારે છે જીંદગી !

આપણામાંથી ઘણા શાણા માણસોને Electronic ઉપકરણોને અર્થ વિના ભાંડવાની ટેવ પડી ગઇ છે : TV, Computer = Google, Cell-phone વગેરેથી લોકો બગડી રહ્યા છે તેવુ તેઓ વારંવાર ટાઁકતા કે ટોક્તા જ રહેતા હોય છે! મારી સમજ મુજબ કોઇપણ પ્રકારના ગેઝેટ્સનો સાચો, સારો ને અર્થપૂર્ણ વિવેકી સદ્-ઉપયોગ સ્વયં, સમાજ ને સર્વાંગી પ્રગતિ માટે ઉપકારક જ છે […]

Continue Reading

પર્યાવરણની રક્ષા કરવા દેશભરમાં પ્લાસ્ટિક નો વિરોધ

પર્યાવરણની રક્ષા કરવા દેશભરમાં પ્લાસ્ટિક નો વિરોધ થઈ રહ્યો છે શહેર અને ગામડાઓમાં પણ અભિયાન ચાલી રહ્યું છે ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ અને હેતઘારા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અભિયાન કરવામાં આવી રહ્યું છે પુનઃવપરાશ ન કરી શકાય તેવા પ્લાસ્ટિક હટાવો પ્લાસ્ટિકની થેલીનો બહિષ્કાર કરો અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે cpcb ઝાયડસ સહયોગથી વૃક્ષારોપણ અને રેલીનું આયોજન કરવામાં […]

Continue Reading

યુવા ત્રિપુટી ની સંગીત મય સફર – એહસાસ બેન્ડ.

કહેવાય છે જયારે માણસ પોતાના પેશન ને જ કામ બનાવી દે, ત્યારે કંઇક નવું જ બહાર આવે છે, પણ જયારે આ જ પેશન ઝનુન માં બદલાઇ જાય ત્યારે કંઈક અદભુત સર્જાય છે” એમાં પણ જયારે વાત આપણી માતૃભાષા ગુજરાતીની આવે તો કહેવું જ શું ?? આવું જ કાંઈક આ ત્રણ નબીરાઓએ કર્યું છે. એક અદભુત […]

Continue Reading

“કહેવાય છે કે મન વગર બધું નકામું છે? એ કામ હોય કે પછી ભણતર ??”

“કહેવાય છે કે મન વગર બધું નકામું છે? એ કામ હોય કે પછી ભણતર ??”શૈલેષભાઇ પિથડીઆ આજે આવું જ કઈ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા AMA ખાતે યોજાયેલ સેમિનાર માં આજે ડીઝાઈન એન્ડ આર્કિટેક માં પણ બાળકો ને કયા પ્રકાર ની તક મળે છે એના પર વાલી ને પૂરતું નોલેજ આપ્યું. આ ઉપરાંત હર એક […]

Continue Reading

જીવનમાં ભગવાનના સ્મરણનું મહત્વ

મનુષ્ય અવતાર એ મહામુલો અવતાર છે. એક જીવ જ્યારે 84 લાખ અવતારો લે છે અને ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે. પરંતુ આટલો મહામુલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતા ઘણા લોકોને તેની કોઈ કિંમત હોતી નથી. પરંતુ દરેક વ્યક્તિએ મનુષ્ય અવતારનું મહત્વ સમજવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. એક પુષ્પને ખીલવા માટે સૂર્ય […]

Continue Reading