હેરિટેજ વોક અમદાવાદમાં 2 વિલર હેરિટેજ વોક “મસ્જીદ થી મંદિર”

તારીખ ૨૫/૧૧/૨૦૧૭ ના રોજ પ્રો. અજય ઉષા તરૂણ શાહ એ એક નવા initiative ની શરૂઆત કરી. લોકોને પોતાના “અમદાવાદ” સાથે મેળવી આપવાનુ કામ. હેરિટેજ વોક ઘણી થાય છે અમદાવાદ મા પણ આપણે ઇનોવેશન લાવ્યા. એમા 2 વિલર હેરિટેજ વોક અને બીજું ઇનોવેશન એ લાવ્યા કે વોક “મસ્જીદ થી મંદિર” કરી. આ હેરિટેજ વોક પ્રો. અજય […]

Continue Reading