દીવો કરવાનાં અસંખ્ય છે ફાયદા

તમે પૂજા તો કરતા હશો. પણ તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો. જો તમને રેગ્યુલર ભગવાન પાસે દીવો પ્રકટાવવાની આદત ન હોય તો આજથી પાડી દો. તમારી આ આદત તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. *આજે આપણે દીવો પ્રકટાવવાના ફાયદા વિશે જાણીએ.* તમને ખબર નહિ હોય, પણ દીવો પ્રકટાવવાથી માત્ર […]

Continue Reading

ક્લાસિકલ સૂફી ડાન્સ નો પર્યાય – બીના મહેતા.

જેમના શ્વાસ અને શબ્દોમાં ક્લાસિકલ નૃત્ય સમાયેલ છે, તેવા બીના પરીખ મહેતાને સાત વર્ષની ઉંમરે જ નૃત્યની લગની લાગતા તેઓ અમેરિકા છોડી અમદાવાદ આવ્યા હતા.ભારત અને અમેરિકામાં તબીબી સેવા આપતા પિતા ડો.કે.બી.પરીખની પ્રેરણા અને પ્રોત્સાહન બીનાને સતત મળતો રહ્યો છે. બીના મહેતાએ ભરતનાટ્યમ અને કૂચિપૂડી ક્લાસિકલ ડાન્સમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે સુખી ક્લાસિકલ ડાન્સ ની […]

Continue Reading

ચાણક્ય નીતિની ત્રણ વાતો, જીવનમાં થશે ખૂબ ઉપયોગી

ચાણક્ય આજથી વર્ષો પહેલા પોતાની ચાણક્ય નીતિ અંતર્ગત જે વાતો કહીને ગયા તે વાતો આજના સમયમાં પણ મનુષ્યને ખુબ ઉપયોગી થાય છે. ચાણક્ય નીતિમાં સ્પષ્ટ,સચોટ.અને પ્રેક્ટીકલ વાતો કરવામાં આવી છે. તો આવો જાણીએ એવી ત્રણ વાતો વીશે કે જે જીવનમાં આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम […]

Continue Reading

હેરિટેજ શહેર માં જ હેરિટેજ વારસાની દુર્દશા.

વિશ્વ માં અમદાવાદને હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હેરિટેજ શહેરમાં જ વારસાની દુર્દશા જોવા અમદાવાદ વિકટોરીયા ગાડઁનમા ૧૦૨ વષઁ જૂના હેરિટેજ ફુવારાનુ લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું અને તેમ છતાંય આ ફુવારો જેમ હતો, તેમ બંધ હાલતમાં જ જોવા મળે છે. આ ફુવારો સન ૧૯૧૨ મા ૧૯ વષઁની વયે મૃત્યુ પામેલા પોતાના […]

Continue Reading

દહેજ સંબંધી કાયદા – મેઘા ચિતલીયા

લગ્ન બાદ સ્ત્રી પાસે વારંવાર દહેજ માંગી તેની જોડે અમાનવીય વર્તન કરવામાં આવે છે.સામાન્ય રીતે દહેજ ત્રણ પ્રસંગે માગવામાં આવે છે : 1.લગ્ન પહેલા 2. લગ્ન વખતે 3.લગ્નજીવન દરમિયાન. દહેજ ની કાનૂની વ્યાખ્યાના એક પક્ષે, બીજા પક્ષને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપેલ અથવા આપવા માટે સહમતિ દર્શાવેલ હોય, દહેજમાં સંપત્તિ, ચીજવસ્તુઓ તથા નાણાકીય વ્યવહાર નો […]

Continue Reading