સૂપ્ત વિરાસન – હેતલ દેસાઈ

જીવ માત્રને આનંદ, દુઃખની લાગણીનો અનુભવ થાતો હોય છે. આપણને તો મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. તો અપણે આલાગણીઓને કાબુમાં રાખી શકાએ. ક્યારે ગુસ્સો કરવો, ક્યારે ખુશ થવું, ક્યારે થોડું રડી લેવું એ બધીજ ખબર હોવી જોઈએ. લાગણીઓ પર બાહ્ય પરિબળો ની અસર થતી હોય છે. તમને એ ખબર છે કે પ્રાકૃતિની અને વાતાવરણની મનુષ્યો […]

Continue Reading

ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તી!

મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો. ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા […]

Continue Reading

સરકયો પાલવ

‘છમ’ ‘છમ’ વરસતા વરસાદ મા, જૉબન ના જામ છલકાયા, પ્રેમ નો ઍકડૉ હૈયે ગુંથી, કઇક કેટલાય માનખ ગુંચવાયા! સરક્યો સડસડાટ તારા તન માહ્ય્લો, રેલો મુજને ભીંજ વે, તુ ચાલે ધીમી ધીમી મને જોઇ, ને ઘરે તારી બા તને ખિજવે! આવ્યુ તુ પુર ને તણાયો તો હું બાદ મા, તારા નામ ના મદ મા, ભેરવાયો હું […]

Continue Reading

ગાંડો…..પાક્કું તમારી આંખો ભીની થશે…

ગાંડો…… મંદિર ની બહાર હંમેશા ની જેમ જ ભિખારીઓને તપાસતો હતો… તપાસ કરાવી લેવા માટે, દવાઓ માટે હંમેશની જેમ જ ભિખારીઓની ગરદા ગરદી…. સહજપણે ધ્યાન ગયું એક ખૂણામાં, ત્યાં એક પત્થર પર એક બાપા બેસેલા દેખાણા.. ટટ્ટાર બેસવાનું, અણીદાર નાક અને સરળ, માંજરી આંખો, ડીલ પર સાદા પણ સ્વચ્છ કપડાં… ઘણા સમય સુધી હું ત્રાંસી […]

Continue Reading

પરિસંવાદ ‘યોગ્નોસિસ- કોર ઓફ લોર”

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસે અમદાવાદમાં ઇન્ટરનેશનલ એલાઇન્સ ઓફ યોગા થેરાપીસ્ટ સંસ્થાના ઉપક્રમે યોગા અંગે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ‘યોગ્નોસિસ- કોર ઓફ લોર”ના નામે યોજાનાર આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે અને મુખ્ય વક્તા તરીકે ડો. બી.એમ. હેગડે ખાસ હાજરી આપશે. 21મીએ સવારે યોજાનાર આ રાષ્ટ્રીય પરિસંવાદમાં વિવિધ રોગોમાં યોગા દ્વારા કઇ રીતે સારા […]

Continue Reading

સમર કેલીગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે

આજના ટેકનોસેવી યુગમાં બાળકોએ જયારે પેન્સિલ, પેઈન્ટબ્રશ, પેન વિગેરેનું સ્થાન સ્માર્ટફોન અને ગ્રાફીક્સની વિવિધ પ્રકારની મોબાઈલ એપએ લીધું છે ત્યારે બાળકોને અક્ષરોના વિવિધ વળાંકો અને સ્ટાઇલથી બાળકોને રસપ્રદ લાગે અને મોટા લોકો પણ ઉત્સાહપૂર્વક શીખી શકે એવી બુક એટલે “Calligraphica”… જે તૈયાર કરી છે અમદાવાદની બે આર્ટીસ્ટ બહેનોએ…પશ્મિના પરમાર અને જવનિકા જાદવ – — આ […]

Continue Reading

“ઉછેર” : મહેર / લહેર કે વેર / ફેર !

આદિ અનાદી સમયથી પજવતો ને વિવિધ ભૂમિકા ભજવતો કોયડો : પેઈન્ટીંગ ! બાળકે માઁ-બાપને સમજવા જોઈએ કે માઁ-બાપે બાળકને સમજવું જોઈએ ? માઁ-બાપ પાસે તો બાળક હોવાનો અનુભવ છે, અને તો પછી કિશોર અવસ્થામાં બાળકો દલીલ કરે છે તો ખુશ થાઓ, કારણ કે બાળકોને દલીલ કરવા જેટલી મોકળાશ અને સ્વત્રંતતા ‘તમે’ જ આપી છે, ખરું […]

Continue Reading

માત્ર પાંચ ચોપડી ભણેલી ફાઈવસ્ટાર ડાયેટિશ્યન

ગીતા બહેન પટેલ , ખાલી પાંચ ચોપડી ભણેલા પણ એમની કોઠાસૂઝ ગજબની. એમના પતિ કરસનભાઈને ડૉક્ટર ભાવસાર સાહેબે આ વખતે તો ચોક્ખા શબ્દોમાં કીધું કે હવે ડાયાબિટીસ કાબૂમાં નહિં રાખો તો પગ કપાવવો પડશે. આ છેલ્લી વખતનું ઓપરેશન છે. જો સડો હાડકામાં પહોંચ્યો તો આટલા ડાયાબિટીસને લીધે સેપ્ટિસિમીયા થઈ આખા શરીરમાં એનું ઝેર પહોંચી શકે […]

Continue Reading

કરો ભસ્મનું એક તીલક.

ભસ્મ… એક એવો શબ્દ જેના વિશે આપણે જાણીએ તો છીએ પરંતુ આપણને તેના મહત્વ અને મહાત્મ્યની ખબર જ નથી. ભસ્મ શબ્દ આમ આપણને સામાન્ય લાગે પરંતુ તેનો મહિમા અપરંપાર છે. ભસ્મ જેટલી સામાન્ય લાગે તેટલી જ તે મહાન પણ છે. કારણ કે ભગવાન શિવ પોતાના શરિર પર જે વસ્તુ લગાવતા હોય તે વસ્તુ ક્યારેય સામાન્ય […]

Continue Reading