માનવસેવા નો પર્યાય – યુ ફર્સ્ટ ફાઉન્ડેશન.

સામાન્ય રીતે સૌ જાણે છે તેમ મોટાભાગ ના ગામોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો માં આરોગ્યની યોગ્ય સુવિધાઓ મળતી નથી.આવા ગામો માં સામાન્ય પ્રજાજનો ને એક નાના રોગ માટે પણ મોટા શહેરો માં જવું પડે છે. આ નક્કર વાસ્વિકતા સમજી ને યુ ફર્સ્ટ ફાઉન્ડેસને ગ્રામ્યવિસ્તાર માં વસતા લોકો ને ગુણવત્તાયુક્ત આરોગ્ય ની સંભાળ પૂરી પાડવા માટે […]

Continue Reading

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ ની ખ્યાતનામ ડિઝાઇનર ઝીલ રીતુ અગ્રવાલે કલેકશન રજું કર્યું.

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝ ની ખ્યાતનામ ડિઝાઇનર ઝીલ રીતુ અગ્રવાલે ફેશન ની દુનિયા માટે કૈક નવીન ડિઝાઇન કરી છેઃ હમણાં જ વિક્રમ ભટ્ટ ની સફળ વેબ સિરીઝ માટે ખૂબ જ જાણીતી અભિનેત્રી પ્રિયલ ગોર માટે ડિઝાઇન કરેલ કેટલાક આકર્ષક કલેકશન ની મુંબઈ ના મેટ્રીઝ સ્ટુડિઓ સ્પ્રિંગ સમર ,18 કલેકશનની રજુઆત કરી હતી. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading