માનવી ની ભવાઈ – ઉપેન્દ્ર ત્રિવેદી ની સત્ય કથા.

આવો શ્રમદાન કોને કહેવાઈ એ જોઈએ. ઉપેન્દ્ર ત્રિવેદી ની ફીલ્મી કેરીયર વધતી ઉમર ને કારણે લગભગ સમાપ્તિ ના આરે, હા એમની ગ્રામ્ય સમાજમાં લોકપ્રિયતા જળવાઇ રહેલી, અને એ લોકપ્રિયતા ના જોરે એમને સાબરકાંઠા વિસ્તાર માં ભિલોડા વિધાનસભા ની ટીકીટ મળી, અને તેઓ ચુંટાયા………. ત્યારે દુષ્કાળ જેવી પરીસ્થીતી માં ભિલોડા વિસ્તાર ને રાજ્યસરકારે દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર […]

Continue Reading

પ્રેમાળ બનો, તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે

આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો […]

Continue Reading

બાહુબલી -૩ – વિશ્વા રાવલ

બાહુબલી -૩ રવિવારની સવાર બહુ ખાસ હોય છે. એવી માન્યતા છે કે ઈશ્વરે રવિવારે પૃથ્વી બનાવેલી એટલે એ દિવસે રજા રાખવી જોઈએ. ચર્ચાનો વિષય છે, પણ શ્વેત પ્રજા એ કહ્યું છે એટલે માની લેવાનું. આપણે એમની દરેક વાત માનવ ટેવાઈ જો ગયા છીએ. એમ તો જોકે એ લોકો કાયમ બધાને બનાવતા જ હોય છે. વળી […]

Continue Reading

ઇન્ટરનેશનલ મડ ડે…થઈ જાવ તૈયાર.

હા. અમદાવાદમાં ઇન્ટરનેશનલ મડ ડે થવા જઈ રહ્યો છે. જેની ઉજવણી ની તડામાર તૈયારીઓ થઈ રહી છે.નાના ભૂલકાઓ થી લઈને વૃદ્ધો સુધી ના અમદાવાદીઓ આ મડ ઉત્સવ માં ઉત્સાહભેર ભાગ લઈને આનંદ માણતા હોય છે. માટે થઈ જાવ તૈયાર, તો થઈ જાવ તૈયાર.29 જૂન ના રોજ મડ ડે માટે. થયેલ ઇવેન્ટ્સ ની કેટલીક તસવીરો. સ્ટોરી. […]

Continue Reading

નિયોન લાઈટ પપેટ – ચાંદની ઝાલા

પપેટ એટલે કે, સામાન્ય માણસ ને સમજાય એમ કહીએ તો કઠપૂતળી. પપેટ કળા એ ભારતની પ્રાચીનકાળથી ચાલી આવતી કળા છે. સમય સાથે એમાં બદલાવ પણ આવતો રહ્યો છે. પહેલા ના સમય માં એ લાકડામાંથી બનાવવામાં આવતી. આજે એ લગભગ કોઈ પણ વસ્તુ કે પદાર્થમાંથી બનાવી શકાય છે. કેમકે કળા એ ક્યારેય બંધાતી નથી, બાંધી શકાતી […]

Continue Reading

રમઝાન સ્પેશિયલ -આસિફ લાલીવાલા.

રમજાન માસ ઇસ્લામ ના પાંચ મૂળભૂત સ્તંભો છે, જેમાં – ઈમાન એટ્લે કે ખુદા પ્રત્યે ની શ્રદ્ધા એટ્લે કે એકેશ્વરવાદ, – નમાઝ, – જકાત, – રોજા અને – હજ્જ ……. નો સમાવેશ થાયછે. રોજા રાખવાની શરૂઆત “રમજાન” (કે જે ઈસ્લામિક કલેંડર નો નવમો માસ છે) તેમાં થાય છે. ઇસ્લામ માં રમજાન માસ નું આગવું મહત્વ […]

Continue Reading

હોમગાર્ડ તેમજ ટી.આર.બી ના હવાલદારોને ગાડી ના કાગળિયાં ન બતાવવા

અમદાવાદ શહેરમાં તમે જ્યારે વાહન ચલાવતાં હો ત્યારે ટ્રાફિક પોલીસ સાથે તેમના મદદ માટે રહેલ હોમગાર્ડ તેમજ ટી.આર.બી ના હવાલદારો જો તમારું ડ્રાઈવીંગ લાયસન્સ કે ગાડીના કાગળિયા માગે તો તેમને બતાવવા નહી. આધારભૂત વર્તુળો ના જણાવ્યા અનુસાર તેમને આવા કાગળિયા જોવાનો કોઈ જ અધિકાર આપવામાં આવ્યા નથી. તે માત્ર તમને ટ્રાફિક મેઇન્ટેન કરાવી શકે છે.સોર્સ. […]

Continue Reading