લકવો – ડો. સુધીર શાહ

લકવો : કેટલાક ઓછા જાણીતા પણ સંભવતઃ લકવો કરવામાં કારણભૂત એવા પરિબળોની પણ નોંધ લઈએ. શરીરમાં ચેપી રોગની હાજરી,ઇલેક્ટ્રોલાઈટ ની ગરબડ,હિમોગ્લોબીન ની ઊણપ, વાતાવરણ પ્રદૂષણ, પાણીની સખતાઈ વગેરે.આ બધા પરિબળો વિશે વૈજ્ઞાનિક સર્વસંમતિ સ્થપાયેલ નથી. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આશરે 40 ટકા દરદીઓ માં કોઈ પણ અગત્યની જોખમી પરિબળ મળતું નથી […]

Continue Reading

ધોરાજી તાલુકામાં શિક્ષકોની ગરિમા લજવાઇ

ધોરાજી તાલુકામાં શિક્ષકોની ગરિમા લજવાયી : શિક્ષણ સહકારી મંડળીની ચૂંટણી બાબતે પ્રમુખ પદના ઉમેદવાર શિક્ષક પર હુમલો.. ધોરાજી ખાતે વર્ષોથી કાર્યરત તાલુકા શિક્ષણ મંડળીના પ્રમુખની ચૂંટણી આવનાર મહિનાની ૧ તારીખે યોજાવાની જાહેરાત કરાયેલ હતી ત્યારે અંતમાં તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા અંતે બે ઉમેદવારો બચેલ હતા અને તેઓ વચ્ચે આવનારી ૧ એ ચૂંટણી યોજી પ્રમુખ […]

Continue Reading

અમદાવાદમાં આવેલ હેરિટેજ વિકટોરીયા ગાડઁન /લોકમાન્ય તિલકબાગ ની દુર્દશા .

આ છે હેરિટેજ અમદાવાદ ના હેરિટેજ ગાડઁન ની અવદશા.ઠેર ઠેર ગંદકીના ઢગ અને ગાડઁનમા વોકવે/ ચાલવાના તમામ રસ્તાઓ પણ ટૂટેલી હાલતમાં. હા, તમે બરાબર વાંચ્યું. સવાર સવારમા કસરત કરવા આવતા અને તંદુરસ્તી મેળવવા આવતા લોકો ને ભેટમા ઇજાઓ અને બિમારીઓ મળે તેવા આ ભવ્ય વારસા ની આ હાલત છે.જ્યાં રસ્તાઓ ઉપર પડી જવાના કારણે ઇજાઓ […]

Continue Reading

ભારતની ૫૧ વિશેષ પ્રતિભા ધરાવતી નારીઓનું સમ્માન કરવામાં આવ્યુ.

શ્રીમતિ સોનલ મજમુદાર અને 51 નારીઓને મળ્યું રાષ્ટ્રીય નારી શક્તિ ગૌરવ એવોર્ડ.જયપુરમાં ચેમ્બર ઓફ.કૉમર્સ હૉલ માં મહાત્મા ફૂલે અને સાવિત્રી બાઈ રાષ્ટ્રીય જાગૃતિ મંચ રાજસ્થાન તરફથી શ્રીમતિ સોનલ મજમુદાર ને “રાષ્ટ્રીય નારી શક્તિ ગૌરવ” એવોર્ડ તેમના ક્લાક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ સમ્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજસ્થાન મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી રેહાના રિયાઝ હતા […]

Continue Reading

સંતાનો ની મૂડી- કવિયિત્રી બીના પટેલ

જે સંતાનો પોતાના માતા-પિતા હયાત હોય ત્યારે, જરૂરી સુખ – સગવડ અને સન્માન નથી આપતા, પરંતુ તેમના સ્વર્ગવાસ બાદ ફાધર-ડે કે મધર-ડે જેવા દિવસોએ માતા-પિતાની યાદમાં ઘણું કરતાં હોય છે. આવા સંતાનોએ શું – શું અને ખાસ કરીને કેવી મૂડી ગુમાવી છે તેનો અહેસાસ કરાવતી કવિતા……. “બેટા…” એ પ્રેમાળ હાથ, કદી તારા શિર પર નહીં […]

Continue Reading

નારાયણા કોલેજ ઓફ કોમર્સ ના CWDC ખાતે વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ ના CWDC ખાતે વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.દાંતને લગતી સામાન્ય માહિતી, તેમની સંભાળ અને સારવારમાં ઉપયોગમાં લેવાતી આધુનિક પધ્ધતિઓ અને તેનાથી થતાં ફાયદાઓ વિશે અમદાવાદના ખ્યાતનામ ડૉ અદિતી શાહે સંપૂર્ણ જાણકારી આપી હતી. તેઓએ દાંતની સ્વચ્છતા, સંભાળ અને સુંદર સ્મિત માટે સ્વસ્થ દાંત ના મહત્વ અને […]

Continue Reading

નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે “ગુજરાત ની અમીરાત” પુસ્તકનું વિમોચન

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ ખાતે આજે “ગુજરાત ની અમીરાત” પુસ્તક ના વિમોચન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજ કોલેજ ના જૂના વિદ્યાર્થી શ્રી ગૌરવ ચુડાસમા એ ગુજરાત પ્રદેશની વિસરાઇ ગયેલી સંસ્કૃતી અને અજાણી વાતો ને ઉજાગર કરાવા ના ઉદ્દેશ થી “The Incredible Gujarat” પ્રોજેક્ટ હેઠળ આ પુસ્તક લખ્યું છે.પુસ્તક વિમોચન પદમ શ્રી વિષ્ણુભાઈ પંડયા […]

Continue Reading

ધ્યાનઃ સફળતા અને શ્રેષ્ઠ જીવન જીવવાનો ઉત્તમ ઉપાય

અત્યારના ફાસ્ટ યુગમાં મનુષ્ય ખૂબ વ્યસ્ત બની ગયો છે. અત્યારે લોકો એટલી હદ સુધી વ્યસ્ત બની ગયા છે કે પોતાના માટે પણ તેમને સમય નથી. તો બીજો પ્રશ્ન એ છે કે અત્યારના સમયમાં યુવાનો ધર્મ અને તેમા બતાવેલા ઉચ્ચ વિચારોને માનવા માટે તેઓ તૈયાર નથી. પરંતુ એક વાત તો સો ટકા સાબીત થયેલી છે કે […]

Continue Reading

*પ્રેમ & વ્હેમ has નો frame ! – નિલેશ ધોળકિયા

? *પ્રેમ & વ્હેમ has નો frame !* શંકા અને શ્રદ્ધા !! બે અગત્યના છતા વિરોધાભાસ આયામો ! પ્રેમનું કે વ્હેમનું પણ એવું જ. ધસમસતો + નિરંકુશ, ગાંડો પ્રવાહ ! એક નદી ને બીજો દરિયો. સરિતાને સંપૂર્ણ પણે વિલીન થવું હોય છે તો સાગર તો બસ ગાંડોતૂર – જે કિનારો (મર્યાદા) તોડીને પણ નદીને ઢસડી […]

Continue Reading

માય ક્લિક

માય ક્લિકમાં રીડર્સ દ્વારા મોકલાવેલ બેસ્ટ ક્લિક તેમનાં નામ સાથે રજૂ કરવામાં આવે છે. રશ્મિ મુનશી મૌરીન બ્રિનદા વૈષ્ણવ બીના પટેલ હિના પંડિત સાનિયા જોષી કામિની સેવક મનીષ મકવાણા અતુલ ભટ્ટ

Continue Reading