પેટ્રોલ માં 1 પૈસા નો ઘટાડો.

ઘણાં સમય થી મોંઘવારીના માર થી ત્રસ્ત પ્રજા માટે રાહત ના સમાચાર એ છે, કે આજથી પેટ્રોલ માં 1 પૈસા નો ઘટાડો થશે, તેવી જાહેરાત કરવામાં આવી છે,પણ તેનો અમલ થતાં હજું સમય લાગી શકે છે. ભલે 1 પૈસો તો 1 પૈસો, પણ સરકાર ને ભાવ ઘટી શકે છે, તેવો સરસ વિચાર આવ્યો, તે જ […]

Continue Reading

ખાસ ઈવેન્ટમાં ગુજરાતી મુવીની એક્ટ્રેસ ઈશા કન્સારા પણ હાજર રહી ડાન્સ ની મજા માણી

તાજેતરમાં ભીખાજીની ચાલી (માણેકબાગ) ખાતે સ્પર્શ એનજીઓ દ્વારા તેમના દસ વર્ષ પૂર્ણ થયાં નિમિત્તે ચાલીના બાળકો સાથે ઉજવ્યો ખુશી ભર્યો દિવસ. આ સંસ્થા છેલ્લા દસ વર્ષથી ગરીબ બાળકો માટે એજ્યુકેશનનાં ક્ષેત્રમાં કામ કરી રહી છે. જેમાં તે બાળકો ને ભણાવવા થી લઇને ભણતર ને લાગતી બધી જરૂરિયાતો પુરી કરે છે. સેલિબ્રેશનના દિવસે જીવનમાં ભણતર નું […]

Continue Reading

ઘોડાસર તળાવ માં ગરમી થી હજારો માછલાંઓ નાં મોત

અમદાવાદ ના ઘોડાસર મા આવેલ તળાવમાં ગરમી ના કારણે તળાવ સુકાઇ જતાં તેમાં રહેલ માછલાઓ મોટી સંખ્યામાં મરી ગયા હતાં. મૃત માછલાઓ ને લઈ ને આસપાસના વિસ્તારોમાં ભારે દુગઁધ ફેલાઈ હતી. મૃત માછલાઓના નિકાલ માટે તંત્ર દ્વારા તળાવમાં કમઁચારીઓ ને ઉતારીને મૃત માછલીઓ ના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.- જતીન સોલંકી

Continue Reading

છેલ્લો એડમીન – -કવીશ રાવલ

છેલ્લો એડમીન દુનિયામાં બધાજ જીવ ને ઈશ્વરે બનાવ્યા છે તેજ રીતે જીવવામાં મને છે. પણ જે દિવસે માણસ સામાજિક પ્રાણી છે તે ખબર પડી ત્યારથી તેને વધારે સામાજિક બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેને મનોરંજન ની જરૂર છે તેવી ખબર પડી ત્યારથી જાણે તે માત્ર મનોરંજન પર જ જીવતો હોય એટલા બધા મનોરંજન ના સાધનો […]

Continue Reading

હું તો માણસ છુ ગમે તે કરું – આસિફ લાલીવાલા

હું તો માણસછુ ગમે તે કરું ………. હું તો માણસ છુ ગમે તે કરું, આપી વચન જનમોજનમ નું , તેનું પાલન હું શા માટે કરું, હું તો માણસ છુ ગમે તે કરું ક્યારેક બની જાઉં હું ઉપદેશક , આપું અન્યોને ધર્મોપદેશ, માણું સંસાર વૈભવ, ત્યાગ ની ભાવના ની ચિંતા હું શાને કરું, હું તો માણસ […]

Continue Reading

કૈલાસ માનસરોવર સાયકલ રાઈડ્સ સોલ જરનિસ – અનિતા કરવલ અને અનુરિતા રાઠોર.

આપણે આજે એવાં અનોખા પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં વ્યક્તિ નહિ, પણ સાયકલ જ પોતે યાત્રાની અદભુત કહાની દર્શાવે છે. હમણાં એક અલગ પ્રકારની બુક પ્રકાશિત થઇ, જેમાં સાયકલિંગ કરતાં 9 ગ્રુપ અને તેમને સહાય કરતાં અન્ય 5 સાહસિકો માટે અન્ય પ્રવાસ કરતાં કૈલાશ માનસરોવર નો પ્રવાસ નું મહત્વ ઘણું વધુ […]

Continue Reading

જાણીતા સિતારવાદક અમિતા દલાલ દ્વારા તેમની બેસ્ટ સેલર સી.ડી.સિતાર લાઉન્જ

જાણીતા સિતારવાદક અમિતા દલાલ દ્વારા તેમની બેસ્ટ સેલર સી.ડી.” સિતાર લાઉન્જ ” ભાગ.1 અને ભાગ. 2 નું સી.ડી.લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોગેશ ઘઢવી, અનુરિતા રાઠોર,પંડિત વિશ્વામોહન ભટ્ટ, સૌરભ ભટ્ટ, વિદુષી મંજુ મેહતા જેવાં મહાનુભાવો હાજર રહ્યા હતા, આ સી.ડી.માં સું વિશેષતાઓ છે? તેના જવાબ માં અમિતા એ જણાવ્યું હતું, કે આ સી.ડી. માં […]

Continue Reading