આજે બેન્ક યુનિયન દ્વારા બે દિવસ બેંક હડતાળ

આજે પગાર વધારો અને વિવિધ વણ સંતોષયેલ માંગણીઓ ને લઈ વિવિધ બેન્કો ના યુનિયન દ્વારા બંધ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને અમદાવાદના આશ્રમ રોડ રેલી સ્વરૂપે નીકળેલ કર્મચારીઓ બાદ માં સભા સ્વરૂપે ફેરવાઈ જવા પામ્યા હતા.

Continue Reading

બ્રહ્મક્ષત્રિય મહિલા ક્લબે તેના તમામ સભ્યો માટે મફત તબીબી કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું.

બ્રહ્મક્ષત્રિય મહિલા ક્લબએ તેના તમામ સભ્યો માટે મફત તબીબી કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું. ક્લબના સામાજિક પ્રવૃત્તિઓ હેઠળ તેઓએ પોતાના સભ્યો માટે ફ્રી ફુલ બોડી ચેક અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. આ શિબિરમાં મફત ડેન્ટલ ચેકઅપ, ફ્રી આંખ તપાસ, મફત ગાયનેકોલોજિસ્ટ સલાહ અને ફ્રી જનરલ બોડી ચેકઅપ સામેલ છે. જે લોકોએ રક્તદાન […]

Continue Reading

મળીએ – યોગ ગુરુ હેતલ દેસાઈ

આયંગર પધ્ધતિ ના યોગ માંત્ર સ્વાસ્થ માટે નહી જીવનમાં સુખી થવાય માટે કરાય છે . આપણા કાર્ય માં વધારે ફોકસ કેવી રીતે રાખી શકાય એ શીખવાડે છે અને જે કામ માં ધ્યાન વધારે એટલે સફળતા વધારે મળે . આજની દોડધામ ભરી જિંદગી અને વધુ પડતી આકાંગષાઓ ને પોહચી વળવા યોગ કરવા જોઈએ .જેમાં શરીર અને […]

Continue Reading

‘પ્રેમ’ એટલે શું?? અદભુત જવાબ

એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા…. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં […]

Continue Reading

હિન્દુ યુવા સંગઠન દ્વારા ગુજરાત બંધનુ એલાન જાહેર કરવામાં આવ્યું.

ગુજરાત બંધ બંધ બંધ તારી ૧/૬/૨૦૧૮ હિન્દુ યુવા સંગઠન દ્વારા ગુજરાત બંધનુ એલાન જાહેર કરવામા આવે છે રોજ રોજ વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલ પર વધતા જતા ભાવ ના વિરોધ કરવા માટે બંધનુ એલાન કર્યુ છે મારા દરેક ભાઇઓ ને વિનંતી છે કે આ બંધના એલાન મા જોડાવા માટે વિનંતી કરવામા આવે છે […]

Continue Reading

“યુનિવર્સિટી સામાજિક ચેતનાનું કેન્દ્ર કઈ રીતે બને ” – બળવંત જાની

સિક્કમ યુનિવર્સિટી ગેંગટૉકમાં બળવંત જાની ની કોર્ટ મેમ્બર્સ તરીકે વરણી કરવામાં આવી હતી, આ પ્રસંગે પ્રો. તેમનાં પત્ની ઊર્મિલા સાથે સિક્કિમ યુનિવર્સિટીમાં લેક્ચર અર્થે આવ્યા હતાં જ્યાં તેમનું નેશનલ સેમિનારમાં આજે સ્પેશ્યલ વક્તવ્ય હતું. “યુનિવર્સિટી સામાજિક ચેતનાનું કેન્દ્ર કઈ રીતે બને “.વ્યાખ્યાનને અંતે પ્રશ્નોત્તરી રહી. કુલપતિશ્રી, કુલસચિવશ્રી, વિવિધ વિદ્યાશાખાઓનાં ડીનશ્રીઓ અને જુદાં જુદાં ભવનોના અધ્યાપકવૃંદને […]

Continue Reading