નર્મદે….સર્વદે….

નર્મદા નદી ભારતની એક નદી નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા–યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર […]

Continue Reading

હોલિવૂડ અને ગુજરાત માં ??

‘ગુલબાઈ ટેકરા’ને અમદાવાદનું હોલિવૂડ કહેવામાં આવે છે. કન્નગી ખન્ના નામની એક ફોટોગ્રાફરે હોલિવૂડની ફેમસ અભિનેત્રીઓના પોટ્રેટ લઈ ગુલબાઈ ટેકરાની મહિલાઓ સાથે એક બ્લેક એન્ડ વાઈટ ફોટોગ્રાફી કરી હતી. તેની આ ફોટોગ્રાફીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. કન્નગીના આ કલાકારી બાદથી જ ગુજરાતનું ગુલબાઈ ટેકરા ચર્ચામાં આવ્યું હતું અને હવે આ વિસ્તારને ગુજરાતનું […]

Continue Reading

વિનોદાંજલી – દિલીપ ઠાકર

ગુજરાતી ભાષામાં હાસ્યલેખકોમાં સર્વોચ્ચ કક્ષાએ જેમની ગણના થાય છે, એવા વિનોદ ભટ્ટ ની યાદમાં એમની જ છટામાં શ્રધ્ધાંજલી ની સાથે વિનોદાંજલી આપવામાં આપી. ટાગોર હોલ ખાતે યોજાયેલા વિનોદાંજલી ના કાર્યક્રમમાં શંકરસિંહ સહિતના મહાનુભાવોની સાથે લેખકો અને મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ ઠાકર…..

Continue Reading

ગુજરાતી કોમેડિ નાટક એટલે…. ઓ વહુ તને હું શું કહું…

હાલ માં યોજાયેલ નાટક કે જે પેટ પકડીને હસાવી દે એવું છે. આ નાટક ” ઓ વહુ , તને હું શું કહું? ” . કોઈ પણ ઉંમર ના ને હસાવી દે તેવું ફેમીલી ઓડીયન્સ માટે નું ડ્રામા. સાધારણ રીતે આપણે કોમેડી ફિલ્મ અથવા નાટક ને બે રીતે જજ કરતાં હોઈએ છીએ. એક “મગજ બહાર મુકી […]

Continue Reading