આજે એસ.એસ.સી. નું પરિણામ આવ્યું છે,

આજે એસ.એસ.સી. નું પરિણામ આવ્યું છે,જેમાં કેટલાક તેજસ્વી તારલાઓને અભિનંદન સાથે અહીં રજૂ કરીએ છે.. હર્ષલ શુક્લ સૂચિ પટેલ હેતવી પટેલ કુશળ શાહ રોહન જોશી કેવલ બારીઆ ઉર્વીન પટણી અનેરી ઠક્કર કવિષા શેઠ કશિષ પરીખ બારૈયા વિરલ હેત ઠક્કર દેવંશી ભટ્ટ હર્ષવર્ધન નાગર ભટ્ટ હેતવી હર્ષિલ ઠક્કર શિલ્પા ઠાકોર જોશી રાહુલ પટેલ રિયા અગ્રવાલ સત્યમ […]

Continue Reading

બ્રાહ્મણ એટલે ? કોઇ તો બોલો….

બ્રાહ્મણ એટલે કોણ ? બાળપણથી વાર્તાઓમાં વાંચતા આવ્યા છીએ કે એક ગરીબ બ્રાહ્મણ હતો… બ્રાહ્મણ ગરીબ જ હોય ? આ કઇ ગરીબી ? આપણે ઘણાં બધા શબ્દોના અર્થ ખોઇ બેઠા છીએ અને ઘણાં બધા શબ્દોના અર્થ બગાડી બેઠા છીએ. મહારાજનો અર્થ રસોઇઓ થતો જ નથી. મૃગ એટલે પ્રાણી. મૃગયા એટલે પ્રાણીનો શિકાર. મોટાભાગે શિકાર હરણનો […]

Continue Reading

વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં……

વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…… ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ’માં રહે છે. કમાલનો માણસ લાગે છે. વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા. વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા […]

Continue Reading

એક ફોન કરો, અને જાણી લો એસ.ટી.બસના ટાઈમ

હા. તમે બરાબર વાંચ્યું, ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, કે આપ ફક્ત 1 ફોન કરો ને જાણી લો બસનો ટાઇમ, આ છે ગુજરાત ST બસ ડેપો ના નંબર* અડાજણ ગામ 2765221 અમદાવાદ 079 25463360 અમદાવાદ 079 25463386 અમદાવાદ 079 25433396 અમદાવાદ 079 25463409 અંબાજી 02749 262141 અમરેલી 02792 222158 આણંદ 02692 253293 અંજાર […]

Continue Reading

અર્થશાસ્ત્રી સ્પેશિયલ. મેક ઇન ઇંડિયા – ડૉ. પ્રતિક ત્રિવેદી

Make in India બબ્બર શેર કે પિંજરે કા શેર • 15 ઓગસ્ટ 2014ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેમની સૌથી મહત્વકાંક્ષી તથા લાંબાગાળાની યોજના “Make In India”ની ઘોષણા લાલ કિલ્લા ઉપરથી કરી. આજે જયારે મોદી સરકાર 2019 ના આંગણે આવીને ઊભી છે ત્યારે બધાની નજર વિદ્વાન અર્થશાસ્ત્રીઓ તથા આંકડાશાસ્ત્રીઓ ઉપર હશે. આ દેશની કોઈપણ સરકારની સિદ્ધિ […]

Continue Reading