બ્રેકીંગ… પોસ્ટ ઓફિસ બચાવશે તમારા લાખો રૂપિયા

VPP એટલે કે Value Payable Parcel.Value Payable Parcel માં Post Office નું કામ ફક્ત તમારા પાર્સલ / કુરિયર ની ડિલીવરી કરવા નું છે. પાર્સલ બોક્સ / કુરિયર ની અંદર શું છે તે પોસ્ટ ઓફિસ ના કોઈ પણ કર્મચારી જોતા નથી હોતા. જેનાં સરનામાં પર ડિલીવરી કરવા ની હોય છે એમની પાસે થી અંદર ની વસ્તુ […]

Continue Reading

અમદાવાદમાં એક અનોખા ડોકટર, ડો.એચ.એસ.પુરોહિત

શહેરના ૬૩ વર્ષિય ડો. એચ . એસ. પુરોહિત પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવે છે. હાઈવે ઉપર જઈ વાહનો7 અને ઉટગાડી, બળદગાડા ટ્રેક્ટર અને ટ્રોલી જેવા વાહનોની પાછળ રાત્રે દેખાય તેવા રેડીયમના સ્ટીકર લગાવીને ઉજવે છે. ૨૪ વર્ષે પહેલા જોયેલા અકસ્માતથી લોકોમાં જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું છે શનિવારે ડો. એસ. એચ. પુરોહિત કાયકરો સાથે […]

Continue Reading

મણાર લોકશાળા મુકામે આંબા, ચીકુ અને નાળિયેરી નાં ઝૂંડના લીલાછમ્મ છાંયડાની પ્રકૃતિને ખોળે વિદ્યાર્થીઓ

મણાર લોકશાળા મુકામે આંબા, ચીકુ અને નાળિયેરી નાં ઝૂંડના લીલાછમ્મ છાંયડાની પ્રકૃતિને ખોળે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના અને વિવિધ વિદ્યાશાખાઓનાં વિદ્યાર્થીવૃંદને સંબોધવાન અને સમાપનસત્રમાં પ્રમાણપત્ર અર્પણવિધિ માં મુખ્ય મહેમાન વી.સી. બળવંતરાય જાની ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે પ્રવીણ વાઘેલા,વિપુલ પુરોહિત, ડૉ. અનિરૂધ્ધસિંહ, ડૉ. નિતીન વગેરેના વ્યવસ્થાપન કૌશલ્યનો સુંદર […]

Continue Reading

બ્રાહ્મણ સમાજ ની વ્યથા..

. લગ્ન હવન કથા જીવન થી મરણ સુધી બ્રાહ્મણ દરેક ને જરૂર પડે પણ.. કર્મકાંડ માં દીકરી દેવા તૈયાર નથી… અમને તો નોકરી જ ગમે ભલે એ પછી મા બાપ ને મુકવા પડે કે સાવ હલકી કરતા હોય અત્યારે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું કર્મકાંડ કોઇ ને પસંદ નથી…… એનું કારણ શું છે તે ખબર નથી […]

Continue Reading

શું પુત્ર પિતા માટે આટલું બધું કરી શકે?? અને આ યોગ્ય છે ??

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ […]

Continue Reading