અદભુત ગણિત

*? સંખ્યા અને નંગ : ?* ▪૧૨ નંગ = ૧ ડઝન ▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ ▪૧૨ ડઝન = ૧ ગ્રોસ ▪૨૦ નંગ = ૧ કોડી ▪૧ રીમ = ૫૦૦ કાગળ ▪૧ ધા = ૨૪ તા ▪૧ રીમ = ૨૦ ઘા ⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨ *??‍♀ વજન ??‍♀* ▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા ▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ […]

Continue Reading

બી.પી. કન્ટ્રોલ ની ચિંતા છોડો, ખાલી આટલું કરો

આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો […]

Continue Reading

બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં!

ત્રણેક દાયકા પહેલાં ઉનાળો એટલે;સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો, “ચાલો ચાલો જલ્દી…આ કેરી ઓ ઘોળીને મૂકી છે. ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને પછી ન્હાઈને રમવા જાવ.”અને નાના ટેણીયાઓ માત્ર ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા..થાળી અને મન ભરીને કેરીઓ ચુસાતી. માત્ર જીભ જ નહીં, આખું શરીર કેરીમય બની જતું. અને એ મેંગો સ્પાથી […]

Continue Reading

વિનોદ ભટ્ટ ની નજરે -નરેન્દ્ર મોદી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને વિનોદ ભટ્ટે હસતા હસતા ઘણું કહી દીધું હતું. વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, આજે છે એવા પહેલા નહોતા. મારે એમની સાથે પરિચય દોસ્તી એવું ના કહેવાય. કહેવત છે ને રાજા કોઈનો મિત્ર હોતો નથી. ઘરે આવે ત્યારે મારી પત્ની પૂછે,શું જમશો ? નરેન્દ્રભાઈ કહે, *તમને રાંધવામાં […]

Continue Reading