તિલકની આવશ્યકતા વિશેષ નોંધ…તિલક (ચાંદલા)ના ફાયદા :

*તિલકની આવશ્યકતા* વિશેષ નોંધ… *તિલક ચાંદલાના ફાયદા :* *(1)* ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતિક છે… કુંકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતિક છે… કપાળ (ભાલ) એમાં આપણું ભાગ્ય લખાએલ છે… ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો આપણું ભાગ્ય અવળાનું સવળું થઈ જાય… સવળું હોય તો તેને દોડવાનો વેગ મળે છે… ? આ વાત […]

Continue Reading