આ રસ્તે ના જતાં, ત્યાં મોત છે, હું માંડમાંડ જીવ બચાવીને પાછો આવ્યો છું – પરાગ શાહ

અરે થોભો,આ રસ્તે ના જતાં, ત્યાં મોત છે, હું માંડમાંડ જીવ બચાવીને પાછો આવ્યો છું. હા તમે બરાબર વાંચ્યું, આ શબ્દો છે લિવર ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવતદાન મેળવનારા પરાગ શાહના. આમતો ૩૧ ડીસેમ્બર હોય કે ટુરિસ્ટ પ્લેસ, શોખ ખાતર દારૂનો ટેસ્ટ કરવાનો ક્રેઝ યુવાનોમાં વધી રહ્યો છે, ત્યારે આવા ટેસ્ટ જીંદગીમાં કેટલો મોંઘો પડે છે, તેનો […]

Continue Reading

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ? – ગુણવંત શાહ

આવતાં દસ–પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને ‘પ્રમોશન’ મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા […]

Continue Reading

માતૃભાષા સમર્થકોને પ્રણામ !

દરેક ભાષાને પોતાની દ્રષ્ટી ને વિશેષતા છે જ ! ખુદની માતૃભાષા પ્રતિ દરેકને લગાવ ને સન્માન હોવુ જ જોઇએ – કારણ કે, ધરોહર રૂપી એ માતૃભાષા જ સંસ્કાર ને કારકીર્દીનું સંગીન ને સુચારૂ સિંચન કરે છે. વેદના / દર્દ / લાગણી / ભાવનાત્મક્તા ફક્ત માતૃભાષામાં જ નિર્દંભી ત્ત્થા યોગ્ય ઢબે પ્રસ્તુત થવી સંભવે છે ! […]

Continue Reading