જહાંગીર આર્ટ ગેલેરી માં મુંબઇ ખાતે યોજવા જઇ રહ્યો છે. તેનો પ્રિવ્યું શો રવિશંકર રાવલ માં યોજાયો

ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન અને ગુજરાત લલીત કલા એકેડેમીના સાંયોજન થી 21 આર્ટીસ્ટ નો ગ્રુપ શો તારીખ 29 મે થી 4 જૂન સુધી જેહાંગીર આર્ટ ગેલેરી માં મુંબઇ ખાતે યોજવા જઇ રહ્યો છે. તેનો પ્રિવ્યું શો નું ઓપેનિંગ આજે લલિત કલા માં યોજાયુ હતું. આ શો ના ઉદ્ઘાટન પ્રસંગે નટુ મિસ્ત્રી, વૃંદાવન સોલંકી અને અન્ય […]

Continue Reading

અમિત શાહની સોમનાથદાદા પાસે કર્ણાટકા વિજય માટે પૂજા અર્ચના

આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ કર્ણાટક વિજય પ્રાથના માટે ગુજરાત ના સોમનાથ મહાદેવ પધાર્યા.માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ માનનીય પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી..માનનીય પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા એ શ્રી સોમનાથદાદા પાસે કર્ણાટકા વિજય માટે પૂજા અર્ચના કરી. કેડીભટ્ટ

Continue Reading

મેડિલિંક પરિવાર તથા આત્મીય ફાઉન્ડેશન દ્વારા વિશ્વ માતૃત્વ દિવસ ની ઉજવણી

મેડિલિંક પરિવાર તથા આત્મીય ફાઉન્ડેશન દ્વારા વિશ્વ માતૃત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં લોક લાડીલાવિશ્વવિખ્યાત લોક સાહિત્યકાર શ્રી યોગેશભાઇ ગઢવી દ્વારા માતૃભાવ નું શુ મહત્વ હોય જીવનમાં એનું શ્રવણ પાન કરવામાં આવેલ હતું. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

મધર્સ ડે ની અલગ પ્રકારે ઉજવણી કરતાં પ્રેમીઓ

મધર્સ ડે નું દુનિયામાં અલગ અલગ પ્રકારે ઉજવતાં હોય છે. આજે આપણે મળીએ એવાં કેટલાંક પશુ – પક્ષી પ્રેમીઓને, કે જેઓ એક માં ની જેમ જ તેમનાં લાડકા પશુઓને પ્રેમ કરતા જોવા મળ્યા.. આવો, નિહાળીએ, આવી કેટલીક લાક્ષણિક તસવીરો… મિતા મહેતા અને મેહા મહેતા વૈશાલી કેવલ પ્રિયા પરિઆની સોનલ પટેલ અસ્મિતા સેવક જિયા ગજ્જર શેફાલી […]

Continue Reading

પ્રેમ ! ગોપાલી બૂચ

પ્રેમ ! શબ્દ સાંભળતા જ મોગરાની માદક સુગંધ મનને તરબતર કરી જાય અને ગુલાબના મખમલી સ્પર્શનો અહેસાસ રોમરોમમા જંકૃત થવા લાગે.મન જાણે લીલીછમ કૂંજગલીમા લટાર મારવા નીકળી પડે અને લાલ,પીળા,કેસરી ગુલમહોરનો ગુલમહોરી અહેસાસ સમગ્ર અસ્તિત્વને પ્રકૃતિ સાથે ઓતપ્રોત કરી નાખે.હા,એ જ પ્રેમ. યાદ આવે કૃષ્ણનુ મોરપિચ્છ, અધર ધરેલી,વિંધાઈને પોલી થઈ ચુકેલી સૂરમયી વાંસળી,યમુનાનો કાંઠો અને […]

Continue Reading

લીંબુ ના જ જાણેલા આશ્ચર્યજનક ફાયદા

લીંબુ 1/2 – ⛪??? ખૂબજ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ ??? श्री स्वामिनारायण मंदिर अमरोली, सूरत संचालित “गुणातीत सत्संग टीम” सत्संग विकास की सेवा में… ✍✍?✍?✍?? ?લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. […]

Continue Reading