શું આપની ઉંમર 60 વર્ષ છે ? ચિંતા છોડો?

માં વાત્સલ્ય યોજના હેઠળ, કોઈ પણ જાતી ના ભેદભાવ વગર , રૂપિયા 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારા 60 ઉપરના અને સિનિયર સિટીઝન નું પ્રમાણપત્ર ધરાવનાર દરેક ને વાર્ષિક 5 લાખ ની તબીબી સારવાર,નિયમો ને આધીન,ગુજરાત સરકાર મફત પુરી પાડશે. સરકાર નો ઠરાવ સામેલ છે.આનો અમલ તારીખ 1 એપ્રિલ થી શરૂ થઈ ચૂક્યો છે. મુખ્યમત્રી […]

Continue Reading

જયપુર માં આર્ટિસ્ટ તૃપ્તિ રાવલ ની કુંડલિની શક્તિ ના વિવિધ ચક્રોની કલા છવાઈ

આર્ટિસ્ટ તૃપ્તિ રાવલ ની કલા જયપુર માં છવાઈ … કુંડલિની શક્તિ ના વિવિધ ચક્રો સાથે રંગો નો સમન્વય જવાહર કલાકેન્દ્ર ચતુર્દીક આર્ટ ગેલેરી,જયપુર ખાતે ટાગોર જયંતિ ની ઉજવણી ના ભાગરૂપે “ઇન્ફ્યૂજન ” શીર્ષક હેઠળ ગુજરાત અને રાજસ્થાન ના ચિત્રકારો અને ફોટોગ્રાફરો નું ગ્રુપ આર્ટ પ્રદર્શન યોજાયું છે તેમાં અમદાવાદ ના મહિલા ચિત્રકાર શ્રી તૃપ્તિ રાવલ […]

Continue Reading

રબારી સમાજ ના વિહોતર ના પરાગણા અને ઓળખ

રબારી સમાજનો સુંદર લેખ ➖➖➖➖➖➖➖➖➖➖ ગુજરાતના વિહોતર રબારીઓએ આજે પણ વસવાટના પંથકોની ઓળખ જાળવી રાખી છે ગુજરાતમાં વિહોતર રબારીઓની વસતી છેલ્લા પ્રાપ્ય આંકડા અનુસાર પાંત્રીસ લાખ જેટલી મનાય છે. રબારીઓમાં ભોપા, સોરઠીયા રબારી, વિણોયા રબારી, પાટણવાડિયા કે દેસાઇ રબારી, રાયકા, મારૃ, મારવાડી, દેવાંશી, કચ્છી-કાછી રબારીઓ નીચે મુજબના 40 જેટલાં પરગણાઓમાં પથરાયેલા છે. પરગણાં-પંથકો આ મુજબ […]

Continue Reading

કવિ વિશેષ માં – આસિફ લાલીવાલા

શું કરવા કરો છો દંભ ના અપવાસ, પામવું હોય કંઈક તો કરો હવે નિખાલસતા નાં પારણાં. શું કરવા દયો છો ખોટા દરવાજે દસ્તક, જોઈ લો ભીતરે જ છે પ્રાર્થનારુપી ચાવી , જે ખોલશે સ્વર્ગ ના બારણા. કહેવું કંઈક ને કરવું કંઈક જેમની ફીતરત છે, એમને મળતા નથી પાપ ધોવા મોક્ષ રુપી ઝરણાં. પછી ભલે ને […]

Continue Reading

સુજલામ સુફલામ જળ સંચય અભિયાન” ના ભાગ રૂપે ચાલી રહેલ ખારીકટ કેનાલના સફાઈ અભિયાન

આજરોજ “સુજલામ સુફલામ જળ સંચય અભિયાન” ના ભાગ રૂપે ચાલી રહેલ ખારીકટ કેનાલના સફાઈ અભિયાન મા ગુજરાત ના લોકલાડીલા ગૃહ મંત્રી તથા વટવા વિધાનસભા ના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા તથા અમરાઈવાડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય હસમુખભાઈ પટેલ,મણીનગર વિધાનસભાના ધારાસભ્ય સૂરેશભાઈ પટેલ ગોર ના કુવા પાસે ની કેનાલ પર હાજર રહયા હતા તથા… ખોખરા વોર્ડના કાઉન્સીલર પ્રમુખ ગીરીશભાઈ […]

Continue Reading