બ્રહ્મ સમાજ નું ગૌરવ ચિ. આર્યા ત્રિવેદી નો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો.

અમદાવાદના ટાગોર હોલ ખાતે કલાગુરુ કાશ્મીરાબેન ત્રિવેદીના સાનિધ્યમાં ચિ. આર્યાનો આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો હતો,જેમાં અસિત વોરા, કાશ્મિરાબેન ત્રિવેદી, ધારિણીબેન શુક્લ અને બહ્મ સમાજ ના આગેવાનો પ્રમુખ વિનોદભાઈ ઉપાધ્યાય મહામંત્રી જયંત રાવલ વગેરે મહાનુભાવોની હાજરીમાં માત્ર 6 વર્ષની ખૂબ નાની વયે શાસ્ત્રીય નૃત્યના ભાવ- વૈવિઘ્ય અને ચૈતન્ય રંગ મંચ પર સાકાર કરવા ડાન્સની 6 વર્ષની કઠોર […]

Continue Reading

*શ્રીજીબાવાએ કરેલી સીધે સીધી આજ્ઞા- શિલ્પા સોની

*શ્રીજીબાવાએ કરેલી સીધે સીધી આજ્ઞા* (1) એક ઘુમર ગાયને સદુ પાંડેના વાડામાં મૂકી આવવા માટે કુંભનદાસ ને કાકા ધર્મદાસને સીધેસીધી આજ્ઞા કરી હતી. (2) શ્રીગિરિકંદરા માંથી બહાર પધરાવી મંદિરમાં બિરાજમાન કરવાની આજ્ઞા ઝારખંડમાં શ્રીમહાપ્રભુજીને કરી હતી. (3) શ્રીગોકુલમાં ગોવિંદઘાટ ઉપર પ્રગટ થઇ દૈવી જીવોને આત્મનિવેદન મંત્ર દ્વારા બ્રહ્મસંબંધ કરાવી શરણે લેવાની આજ્ઞા શ્રીમહાપ્રભુજીને કરી હતી. […]

Continue Reading

કવિતા વિશેષમાં આજે કલ્પેશ સોલંકી

પ્રેમનો દરિયો તરી જલસા કરે છે. વેલ ભીતર પાંગરી,જલસા કરે છે. વેદના,પીડા બધા ચાલ્યા ગયા છે, એ પથારી પાથરી જલસા કરે છે. આંગણુ ખાલી રહે તોયે ભલેને, જાત સાથે રહીને જલસા કરે છે. યાદ એની એટલે આવી નથી જો, એ હવા સાથે વહીને જલસા કરે છે. કેટલી નવરાશ છે એના જવાથી, એકલો વાતો કરી જલસા […]

Continue Reading

નાટક “અમે બહુ ડાહ્યા, વગર પાણી એ નાહ્યા”ભજવાયું.

હાલમાં ભાવનગર ખાતે એક અદભુત કોમેડી નાટક “અમે બહુ ડાહ્યા, વગર પાણી એ નાહ્યા”ભજવાયું હતું. જેમાં કલાકારો બિમલ ત્રિવેદી, ચેતન દૈયા, રીધમ ભટ્ટ, ખુશી ભટ્ટ, પરમેશ્વર શિરશિકર,આનંદ દેવમણી, મિતેશ પ્રજાપતિ, બિના શાહ, તથા રાઈટર- મૃગેશ દેસાઈ ડિરેક્ટર – બિમલ ત્રિવેદીનિર્માતા – બિમલ ત્રિવેદી (વેદ આર્ટ્સ)દ્વારા સુંદર રજુઆત થઈ હતી, જેમાં કલાકારોએ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા […]

Continue Reading

?સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ

?સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ?* ગુજરાત સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદ ની સ્થાપનાથી મા,શ્રીચેતનભાઈ ઠાકર તેના સંગઠન ક્ષેત્રના બહોળા અનુભવનો ઉપયોગ આપણી સંસ્થાને સફળ બનાવવા કરે છે..સાથે આપણા બ્રહ્મ સંગઠનના મીશન માટે તેઓ ગુજરાતના એક એક જીલ્લા ને સંગઠીત કરવા રાતદિવસ સખત મહેનત કરે છે..ત્યારે તેમની આપણા *સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદ* ના આપણા સંસ્થાપક અને તત્કાલીન અધ્યક્ષા […]

Continue Reading

સ્વામિનારાયણ ભગવાન ની વાત

એકવખત લક્ષ્મીજી સ્વામિનારાયણ ભગવાન ને લઈ ફરવા માટે નીકળ્યા. ફરતા ફરતા પોતાના કાર્યનો અહેવાલ ભગવાન સ્વામિનારાયણ નેઆપી રહ્યા હતા. બધી વાત સાંભળ્યા પછી થોડા અભિમાન સાથે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યુ,” પ્રભુ, આપ જે કંઇપણ વાત કરો છો તે બધુ બરાબર છે પણ આ જગતમાં લોકોને મારી જરુર છે તમારી નહી. દુનિયામાં તમારા વગર ચાલે પણ મારા […]

Continue Reading