કવિતા વિશેષ માં મળીએ આસિફ લાલીવાલા ને

મળશે જો મને સમગ્ર સૂર્ય ની રોશની તો હું તે સ્વીકારીશ નહીં, મારુ જીવન થઇ જાય તેજોમય એટલી જો મળશે મને રોશની તો હું તે નકારીશ નહી. મળશે જો મને સમગ્ર ચાંદ ની ચાંદની તો હું તે સ્વીકારીશ નહી , મારુ જીવન થઇ જાય ઠંડકમય એટલી જો મળશે મને ચાંદની તો હું તે નકારીશ નહી. […]

Continue Reading

આજે કવિ વિશેષ માં મળીએ “સોનદીપ” દિપક છાયા ને.

ડાયેટીંગ. _________ આ ડાયેટીંગની ડાંગે છૂટા પાડ્યા તેલ પાણી. એક ચમચીમાં વઘાર ને પછી ખાવને ધાણી. ફાફડા જલેબી ભૂલીને ખાધી ખીચડી તાણી. શાક સૂકાં ભઠ સબડે કયાં ગયાં તેલ પાણી? મગ ઉગાડી પૂંછડી ખાધા ડાઢા તાણી તાણી. કચુંબરનો કચડાટ સહ્યો દાંતીયા કચવાણી. હસતે મોઢે હિંમત રાખો ને પીવો પાણી પાણી. ઘાસચારો તો ખાધે રાખો તમે […]

Continue Reading

કવિતા વિશેષ માં આજે અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા …. રસ્તો ખબર ના હોય એવા રસ્તે જવાની મજા ઓર છે આજનું દુ:ખ તો સહન થઈ જાય છે પણ એમાં આવતીકાલની કલ્પના ભળે છે એટલે એ અસહ્ય થઈ જાય છે. આજને માણવા માટે થોડું અંધારું પણ જરૂરી છ विज्ञान और निद्रा जब ट्रेन में चढता हूं तो विज्ञान को धन्यवाद देता हूं […]

Continue Reading

“શશિકુંજ દિવ્યાંગ ક્લબ” ની સ્થાપના કરી છે.જેમાં 50થી વધુ થેલેસીમિયાગ્રસ્ત બાળકોએ ડાન્સ કર્યો હતો.

અમદાવાદના જાણીતા સાંસ્કૃતિક કેન્દ્ર શશિકુંજ એકેડેમીએ તાજેતરમાં શહેરના ઘણા જાણીતા લોકોની મદદ અને સહકારથી “શશિકુંજ દિવ્યાંગ ક્લબ” ની સ્થાપના કરી છે.જેમાં 50થી વધુ થેલેસીમિયાગ્રસ્ત બાળકોએ ડાન્સ કર્યો હતો.આ દિવ્યાંગ કલબના ઉપક્રમે દિવ્યાંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે જિલ્લા લોન સહાયના ચેક વિતરણ કર્યા હતા તેમજ ગુજરાત સરકારની એપ્રેન્ટિસ યોજનાની સહાયના પ્રમાણ પત્રો અપાયા હતા.

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજ હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાનો આજીવિકા કૌશલ્ય દિવસ કાર્યક્રમમાં વિવિધ સખી મંડળી તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન હેઠળ રોજગારી મેળવતા લાભાર્થીઓને પ્રમાણ પત્રો તેમજ નિમણૂંક પત્રો વિતરણ કરેલ હતું. રોજગારી માટે સરકાર દ્વારા લોન સહાયના ચેક વિતરણ કર્યા હતા તેમજ ગુજરાત સરકારની એપ્રેન્ટિસ યોજનાની સહાયના પ્રમાણ પત્રો અપાયા હતા સાથે […]

Continue Reading

જુના કોબા ખાતે અંબાજી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

જુના કોબા ખાતે અંબાજી માતાનો પાટોત્સવ ની ધામધૂમ થઈ ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા, યોગેશભાઈ નાઇ સરપંચ, ચીમનભાઈ પટેલ અને કોબા ગામના રહીશો દ્વારા આ પ્રસંગની ઉજવણી કરવામાં આવિ હતી. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ફોર્ચ્યુન્ લેન્ડમાર્ક ખાતે યોજાયું અનોખું અર્થન ઓવન કુકિંગ વર્કશોપ.

આજકાલ વેકેશનમાં કુકિંગ અને ફૂડ વર્કશોપની મોસમ ફૂલ બહારમાં ચાલુ છે, ત્યારે હમણાં જ ફોર્ચ્યુન્ લેન્ડમાર્ક ખાતે આવું જ એક અનોખું અર્થન ઓવન કુકિંગ વર્કશોપ યોજાયું હતું. જેમાં સેફ. સુરેશ ખન્ના અને સહયોગીઓ દ્વારા અલગ અલગ રેસિપી શીખવાડવામાં આવી હતી. આ વર્કશોપને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading