કવિતા વીશેષમાં હિમાલી ઓઝા.

* જિંદગી બહુ સરળ રીતે નથી જીવાતી કદી હસતા કદી રડતા જિંદગી જીવાતી લોકચાહના મેળવવા ફાંફા જિંદગી મારતી સંબંધો ની છડેચોક નીલામી બોલાતી સારા નરસા ના ભાન એ ભુલાવતી પછી એક બીજા પર આક્ષેપબાજી ચાલતી પછી પસ્તાય ને રિવર્સમા ગાડી ચાલતી જિંદગી સમજાતી ત્યારે અંતિમ ઘડી આવતી. સાચી લાગણી જરા મોડી સમજાતી પણ કદર તો […]

Continue Reading

ધોળેશ્વર મહાદેવ ખાતે આજ રોજ લઘુરુદરી હવન તદુપરાંત નવગ્રહ પૂજાનું આયોજન થયું હતું.

ધોળેશ્વર મહાદેવ ખાતે કેતન પંચોલી અને ફેમિલી તરફ થી આજ રોજ લઘુરુદરી હવન તદુપરાંત નવગ્રહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિકભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવ્યા હતા. તે પ્રસંગની કેટલીક લાક્ષણિક તસવીરો.સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading