હઠીસિંગ ખાતે શરૂ થયું સાત કલાકારોનું ચિત્ર પ્રદર્શન સપ્તવર્ગ.

અમદાવાદના હઠીસિંગ ખાતે સાત કલાકારોનું ચિત્ર પ્રદર્શનની શરૂઆત થઈ છે, જેનું નામ છે સપ્તવર્ગ. જેમાં વૃંદાવન સોલંકી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનને બહોળા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડી હતી. આ પ્રદર્શનની કેટલીક લાક્ષણિક તસવીરો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

કવિતા વેશેષ માં આજે હિમાલિ ઓઝા

રોજનીશી હું રોજ લખું છુ સરવાળો બાદબાકી કરું છું ગુણાકાર ભાગાકાર કરી એમાંથી સરવૈયું શોધું છું સંબંધોની રોજનીશી મા સુખ દુખ આંટા મારે ક્યારેક હસાવે ક્યારેક રડાવે ક્યારેક અવાચક કરી જાયે સંબંધો ની રોજનીશી મા સરવૈયું ક્યાં શોધું જીવનની ઘટમાળ મા હું સંબંધો ને ગુઁચવુ જીવન ના હર એક પડાવે નવા સંબંધો ફૂટે જાણે રાતરાણીને […]

Continue Reading

પર્ફોર્મિંગ આર્ટસના આચાર્યનું પ્રદર્શન આજે જીસીસીઆઈના કાપડ એક્સ્પોના ઉદઘાટનમાં નૃત્યનું પરફોર્મન્સ

પર્ફોર્મિંગ આર્ટસના આચાર્યનું પ્રદર્શન આજે જીસીસીઆઈના કાપડ એક્સ્પોના ઉદઘાટન પ્રસંગે કરે છે. માનનીય મુખ્યમંત્રી, અને અન્ય માનનીય મંત્રીઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. અમે ભરતનાટ્યમમાં ગજાનનની સ્ટુટી અને કૂચીપુડી આર્ટ સ્વરૂપ કર્યું હતું.પરમપરા એકેડેમી ના સંચાલિકા બીજલ હરીયા અને તેમના શિષ્યો હાજર રહ્યા હતા. સ્ટોરી. કેડીભટ્ટ.

Continue Reading

100 મહિલાઓના સન્માન સમારોહ યોજાયો

100 મહિલાઓના સન્માન સમારોહ યોજાયો.એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધ।વ્યુ છે આ એવોર્ડ એ.જાણીતા મીનીસ્ટર, સ્ટાર, ક્રિકેટર, બેંકર આમા જજીસ હતા અને એમની હાજરીમાં એવોર્ડ એનાયત થયા.જેમાં ગુજરાતમાંથી આ એવોર્ડમાટે એક માત્ર ડિઝાઇનર જિજ્ઞા શાહની પસંદગી કરવામાં આવી હતી.તદુપરાંત આ એવોર્ડમાં અંજલી સિંહ ,અંજુ અરોરા,રીટા બક્ષી,ગૌરી દુર્ગા ચક્રવર્તી,માધવી જાધવે ,માધવી શ્રી ,મંજુ રાઠી,માનસી મહેતા ,મીનાક્ષી […]

Continue Reading

‘ભારત દેશ ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં’ વિષય પર પીડીપીયુમાં ઓપન હાઉસ યોજાયું

‘ભારત દેશ ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં’ વિષય પર પીડીપીયુમાં ઓપન હાઉસ યોજાયું. ભારત દેશ ગેસ આધારિત અર્થતંત્ર કેવી રીતે બની શકે તે અંગેની ચર્ચા વિચારણા કરવા ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયલમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં આજે ઓપન હાઉસ સેશન યોજાયું હતું. જેમાં ઈન્ટરનેશનલ ગેસ યુનિયનનાં પ્રેસિડેન્ટ અને ગેસ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યુટ (જીટીઆઈ)નાં સીઈઓ શ્રી ડેવિડ કેરોલ મુખ્ય મહેમાનપદે […]

Continue Reading