કવિતા વિષેશમાં આજે ..અંકિત ત્રિવેદી

16 મી સદીમાં લિયોંક્વેલો નામના લેખકે એક ઓપેરા લખ્યો હતો: જોકરો અને કોમેડિયનો! આ સંગીતિકામાં મુખ્ય માત્ર જોકર છે જે પોતાની છાતીમાં જ છરી મારીને આ ટ્રેજેડીની અંતિમ લીટી બોલે છે: એક દિવસ છાતીમાં છરો મારીને આપણી કોમેડી આપણે જ પૂરી કરવી પડે છે. જિંદગીમાં જીવવા જેવું કેટલું બધું આપણે જ છરો માર્યા વગર પૂરું […]

Continue Reading

કવિતા વિશેષમાં આજે.. હિમાલિ ઓઝા.

ગુલમ્હોર એ હોય ગરમાળો એ હોય એની વચ્ચે લહેરાતા ખેતરો એ હોય કેળ ; ડાંગર ; કોબીજ ; બાજરી એ હોય રસમધુરા ખાટ્ટા મીઠા ફળફળાદિ એ હોય આંબાવાડીયામાં કેસર ; લંગડો ને હાફુસ એ હોય ખેતર ની માલીપા કાચા મકાનો એ હોય ને એમા રહેતા ખેત મજૂરો એ હોય જિંદગી જીવવા માટે ના નવા તરીકાએ […]

Continue Reading

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફૉર મેન્ટલી ચેલેન્જડ દ્વારા માનસિક દિવ્યંગો માટે કૉન્ફરન્સ.

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઇ સ્વામી સ્કૂલ ફૉર મેન્તલી ચલેન્જડ કે જે છેલ્લા 25 વર્ષ થી માનસિક દિવ્યંગો માટે કાર્ય કરે છે. તેના સેમિનાર હૉલ મા આજ થી 3 દિવસ માટે ની કૉન્ફરન્સ શરૂ કરેલ છે. જેમા અમદાબાદ,મેહ્સણા ,કચ્છ ,હીમ્મતનગર ના 50 જેટલા માનસિક દિવ્યંગો સાથે કાર્ય કરતા સ્પેશલ એજ્યુકેટરસ ભાગ લઈ રહ્યા છે. માનસિક […]

Continue Reading

રોબોટિક્સ સમર કેમ્પ યોજાયો

રાજપથ કલબ ખાતે રોબોટિક્સ નો સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં 6 થી 14 વર્ષ ના બાળકોને હેન્ડ્સ ઓન પ્રેકટીકલ નોલેજ મળે છે.તદઉપરાંત કોડિંગ અને બસિક્ એન્જિનિરિંગ પણ શીખવાડવામાં આવ્યું હતું, જે બાળકોના ભાવિ ના વિકાસ માં ઉપયોગી થઈ શકે છે. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

અમદાવાદની ગુફા ખાતે ધ આર્ટ વિન્ડો એગઝીબિઝન નો પ્રારંભ

અમદાવાદની ગુફા ખાતે ધ આર્ટ વિન્ડો એગઝીબિઝન નો પ્રારંભ થયો હતો. જેમાં ચીફ ગેસ્ટ વૃંદાવન સોલંકી તેમજ વૈશાખી મહેતા હજાર રહ્યા હતા. જેમાં આર્ટિસ્ટ ભાવિષા ઉષાદડીઆ,હર્ષદ જાદવ,જયદીપ સોની,નિરાલી પુજારા, શ્રેયા દીક્ષિત,સ્તુતિ યાજ્ઞિક,વિશ્વા ચોકસી,યામિની ગજ્જર અને જિલ પટેલ ના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

યુવતીઓ માટે ડિઝાઇનર કલેકશન નું એક્ઝિબિશન

અમદાવાદમાં વધતી ગરમી અને ફેશન સિનારિયાને જોઈને યુવતીઓ અને મહિલાઓ માટે ખૂબ જ કૂલ અને ફ્રેશ ડિઝાઇનર કલેકશન નું એક્ઝિબિશન રજૂ કરવામાં આવ્યું હતું.અને તેમાં ફૂલ કલરફૂલ મટિરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં યુવતીઓ અને મહિલાઓ એ ખુબજ બહોળા પ્રમાણમાં ખરીદી કરી હતી. આ કલેકશન ઉષા જયસ્વાલ ના ડિઝાઇન કરેલા હતા. સ્ટોરી. […]

Continue Reading