“ક્ષેત્રેમ ક્લાસિકલ ડાન્સ પ્રોગ્રામની રજુઆત થઈ.

અમે તમારા પહેલા આ સાંજે “ક્ષેત્રેમ” રજૂ કરીએ છીએ.ક્ષેત્રોમ અથવા ક્ષેત્ર શાબ્દિક રીતે એક સ્થળ છે. હિન્દૂ પૌરાણિક કથાઓમાં, તેને ભૌતિક પવિત્ર સ્થાન તરીકે ઓળખવામાં આવે છે જ્યાં મંદિર અથવા મંદિરોનું સંગ્રહ અને દેવો અસ્તિત્વ ધરાવે છે.આ ભાગ તેથી અલગ દેવતાઓ માટે આહવાન છે, તેમના આશીર્વાદ મેળવવા.આ પ્રોડક્શનનું દિગ્દર્શિત એક લાંબુ ભાગ છે, એક પછી […]

Continue Reading

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને કિરીટ ભાઈ જોશી ના હત્યા મામલે આવેદન પત્ર.

કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મામલતદાર કચેરી એ શ્રી કિરીટ ભાઈ જોશી ના હત્યા મામલે આરોપી ને સખત સજા થાય તે બદલ આવેદન પત્ર આજ રોજ મામલતદાર ને આપવામાં આવ્યું સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

ગુજરાત ના સ્થાપના દિને.. ગુજરાતએટલે ખંત , ખમીર અને ખુશીની અમીરાત.. ગુજરાત એટલે સાહસ , સંવાદ અને સમર્પણ નું સગપણ અને ગુજરાત એટલે સમજદારી ભરી સમતા નું સરનામું મને ગુજરાતી હોવાનો ગર્વ છે….મંદાબેન પટણી હું ફક્ત એટલું જ કહીશ, કે ગુજરાત એટલે ભાઈ ભાઈ..અરવિંદ વેગડા ગુજરાત એટલે વિશ્વને મહાનુભાવો આપવાની ખાણ, ગાંધીજી,એમ.એફ.હુસૈન,સરદાર વલ્લભભાઈ,અને હાલના p.m.મોદીસાહેબ […]

Continue Reading

ઉજ્જૈનના મહાકાળેશ્વર ભગવાનની શિવલીંગ પર ROના પાણીથી જ જળાભિષેક થશે – સુપ્રિમ કોર્ટેનો આદેશ

ઉજ્જૈનના મહાકાળેશ્વર ભગવાનની શિવલીંગ પર ROના પાણીથી જ જળાભિષેક થશે, તેવો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જેનો તાત્કાલિક અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. – સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે.

Continue Reading

ગુજરાતનું ગૌરવ, ઇન્ટરનેશનલ કલાકાર ભરત બારિયા અને અક્ષય પટેલ.

ઇન્ટરનેશનલ કલાકાર ભારત બારિયા અને અક્ષય પટેલ.કે જેઓ બંને ભારત્નાત્યમ, કથકલી , કુચીપુડી, કલરી પાઈટુ,કન્ટેમ્પરરી અને કાશ્મીર થી કન્યા કુમારીના બધાજ લોકનૃત્યમાં પારંગત છે. હાલમાં ભારતના વડાપ્રધાન મોદીસાહેબ અને ભારતના ભૂતપૂર્વરાષ્ટ્રપતિ અબ્દુલકલામ સાહેબ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લીન્ટન સામે નૃત્ય રજુ કરીને સન્માન મેળવેલ છે.         સ્વર્ણિમ ગુજરાત ના એમ્બેસડર અમિતાભ […]

Continue Reading