પ્રિયંકા ચોપરા વિશ્વનાં સૌથી મોટાં શરણાર્થી કૅમ્પ માં.

તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ બાંગ્લાદેશ ના કોક્ષ બઝારમાં યુનિસેફનાં વિશ્વનાં સૌથી મોટાં શરણાર્થી કૅમ્પ માં મુલાકાત લીઘી હતી, અને તેમની તકલીફો ની જાણકારી મેળવીને બનતું કરી છૂટવાની ખાતરી આપી હતી.

Continue Reading

ડૉ. મેઘા ભટ્ટ દ્વારા એ.એમ.એ. ખાતે યોજાયો વિજ્ઞાન વર્કશોપ

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવવો, આપણે બહાર લઈ જઈએ, તો શું બતાવવું,નાની નાની વસ્તુઓ નું પેકિંગ કઈ રીતે કરવાનું છે,ત્યાં કેવા પ્રકારની ગરમી કે ઠંડી હશે, એટલે કેવાં પ્રકારના કપડાં શૂટ થઈ શકે,ત્યાંથી શરૂ કરીને દરેકે દરેક વાતો માં વિજ્ઞાન વસેલું છે. બાળકોની અંદર રહેલા સંશોધનનો અભિગમને કેવી રીતે કેળવવો તેના વિશે સેમિનાર ડૉ. […]

Continue Reading

વેરાવળ સર્કિટ હાઉસમાં વેરાવળ પાટણ શહેર ભાજપની બેઠક થઈ.

??????આજરોજ ૩૧/૦૫/૨૦૧૮ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ત્રિવેણી સંગમ, સોમનાથ ખાતે “સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ *”નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ”* તથા આવનાર દિવસોમાં અન્ય કાર્યક્રમો અંતર્ગત આજે વેરાવળ સર્કિટ હાઉસમાં વેરાવળ પાટણ શહેર ભાજપની બેઠક થઈ.

Continue Reading

ગૌરવ તપોધન દ્વારા બામ્બુ વર્કશોપનું આયોજન

અમદાવાદ માં હમણાં જ તાજેતર માં જલસા આર્ટ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારલી પેઈન્ટીગ ઓન બામ્બુ વર્કશોપનું આયોજન થયું. વારલી એ ગુજરાતના ડાંગ, આહવા, સાપુતારા જેવા વિસ્તારો માં આદિવાસી લોકો આ પ્રકાર ના ચિત્રકામ કરતા હોય છે, આ વર્કશોપ માં એક્સપર્ટ ગૌરવ તપોધન દ્વારા વારલી પેઈન્ટીગ અને વારલી જતી વિષે માહિતી આપવામાં આવી […]

Continue Reading

આર્ટિસ્ટ જીતુ પટેલ દ્વારા 5 જૂન થી 10 જૂન એમ સતત 6 દિવસ પોટ્રેટ પેઇન્ટિંગ નો રેકોર્ડની તૈયારીઓ

અમદાવાદ ના આર્ટિસ્ટ જીતુ પટેલ દ્વારા 5 જૂન થી 10 જૂન એમ સતત 6 દિવસ પોટ્રેટ પેઇન્ટિંગ નો રેકોર્ડ થવા જઈ રહ્યો છે, જો તમે પણ તમારું પોટ્રેટ બનાવવા માંગતા હો, તો આ રેકોર્ડ માં સહભાગી થવા માટે વોટ્સએપ કરી ને તમારું નામ એડવાન્સ માં નોંધાવી શકો છો, જે માટે આપે નીચે આપેલ નમ્બર પર […]

Continue Reading

૨૧ ચિત્રકાર અને શિલ્પકારની કૃતિઓનું પ્રદૅશન યોજાયું

ગુજરાત વિઝ્યુઅલ આટીૅસ્ટ એસોશીએશન અને ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી ધ્વારા ૨૧ ચિત્રકાર અને શિલ્પકારની કૃતિઓનું પ્રદૅશન તા.૨૯/૫/૨૦૧૮ થી તા.૪/૬/૨૦૧૮ સુધી યોજાએલ છે.આ પ્રદશૅનમાં વિનોદ પટેલ,યોગેશ પંડ્યા,અલ્પેશ પટેલ,અરવિંદ વાકાણી,પ્રકાશ ટેલર,ભરત ચોક્સી,રુજુ પરીખજટાની,સંજય છેલ,ચૌલા દોશી,અલય મિસ્ત્રી,બીપીનપટેલ,ચૈતાલી પટેલ,ચિંતન સોમપુરા,ધરમસિંહ પરમાર,ધૃતિ ઘેડીયા,જેડી પડાયા,કલ્પનાદવે,કોકીલા જોષી,નયના મેવાડા,પીન્કી ભટ્ટ,રૂપા ઠક્કર ની કલાકૃતિઓ પ્રદશિૅત કરવામાં આવી છે.આ પ્રદશૅનનું ઉદઘાટનમાં ડો.પ્રકાશ કોઠારી,જાણીતા ગઝલ ગાયક […]

Continue Reading