રવિતા અને યશ બારીઆનું આરંગેત્રમ યોજાયું.

ખ્યાતનામ કલાકાર ભરત બારીઆના સુપત્રી અને સુપુત્ર રવિતા અને યશ બારીઆનું આરંગેત્રમ યોજાયું હતું. 7 વર્ષની સાધના કર્યા પછી તેમનું ક્લાસિકલ આરંગેત્રમ યોજાયું હતું.આ પ્રોગ્રામમાં પદ્મશ્રી મલ્લિકાબેન સારાભાઈ, ભાસ્કરભાઈ મેનન, મૌલિક ઇશીતા,રુચા ભટ્ટ, ડોલીબેન ઠક્કર,ચંદન ઠાકોર, નિરાલી ઠાકોર,અનંત મેનન,સુપ્રવા મિશ્રા,એસ.ડી.દેસાઈ,શ્રીમતી રૂપા વ્યાસ, એમ.એલ.એ.ભવાનભાઈ ભરવાડ અને અન્ય કલાકારોએ ઉપસ્થિત રહીને દીપાવ્યો હતો.સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

રેસિપી. ટેન્ડર કોકોનટ વિથ માંગો

ટેન્ડર કોકોનટ વિથ માંગોસામગ્રી૨ કપ વહીપ ક્રીમ૪૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક૧/૪ કપ કોકોનટ ની મલાઈ૧.૫ કપ જીણા સમારેલા માંગોરીત:સોફ્ટ પિક આવે ત્યાં સુધી ક્રીમ વહીપ કરો. હવે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખવું અને વહીપ કરવું.ત્યાર પછી એમાં કોકોનટ ની પીસેલી મલાઈ ઉમેરીને પાછું ફરીથી બ્લેન્ડ કરવું. સમારેલા જીણા માંગો ઉમેરવા.મિક્સ કરવું અને પ્લાસ્ટિક ના કન્ટેનર માં જમાવી […]

Continue Reading

નેહા ભટ્ટ, passion નું પ્રતિબિંબ

આજે કોઈ પણ જાત ના શિષૅક ની જરૂર નથી.આપણે સૌ કમૅ ના સિધ્ધાંત થી અવગત છીએ. કમૅ એ વ્યકિત ના સ્વ ભાવ નુ પ્રતિબીંબ છે. કોઈપણ વ્યકિત મા કલા,આવડત, હોય અને એ કલા ને યોગ્ય ધાટ કે આકાર આપી પોતાની સુઝ અને આવડત થકી બહાર લાવવી તો એ કલા ઓર નીખાર આવે. નવા પરિમાણો મા […]

Continue Reading