અમદાવાદમાં યોજાયો અનોખો પાવર ગરબા વર્કશોપ

એન આર ગ્રુપ દ્વારા અમદાવાદ ખાતે અનોખો પાવર ગરબાનું વર્કશોપ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ મન મૂકીને ગરબાના નવા સ્ટેપ શીખ્યા હતા, અને લોકનૃત્ય અને ફોક ડાન્સ માં મિશ્રણના સ્ટેપ્સ સાથે એન્જોય કર્યું હતું. સ્ટોરી. કેડીભટ્ટ.

Continue Reading

શ્રી સમસ્ત ગુજરાત બહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ=9 ઘ્વારા સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ ના આયોજન

શ્રી સમસ્ત ગુજરાત બહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ=9 ઘ્વારા સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ ના આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ માં માં તન મન અને ધન થી સેવા આપી તથા હાજર રહી કાર્યક્રમ ને સફળતા પૂર્વક દીપાવવા બદલ મહામંત્રી જયંત રાવલે સર્વે ભૂદેવો અને કાર્યકરોનો ખૂબ આભાર માન્યો હતો.સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

વર્લ્ડ ડાન્સ દિવસ નિમિત્તે ખ્યાતનામ ડાન્સ કલાકરો દ્વારા શુભેચ્છાઓ.

વર્લ્ડ ડાન્સ દિવસ નિમિત્તે ગુજરાતના ડાન્સના ખ્યાતનામ કલાકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યાં છે. મલ્લિકા સારાભાઈ. બીના મેહતા. સ્મિતા શાસ્ત્રી ભરત બારીઆ અને અક્ષય પટેલ જિમી ગજ્જર સંજુકતા સિંહા રુચા ભટ્ટ સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

સ્વર ગુર્જરી સ્કૂલ ઓફ. પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વિશ્વ નૃત્યનું ઉજવણી

વલ્ડ ડાન્સ દિવસ નિમિત્તે અમદાવાદ ના મણિનગર ઉત્તમનગર બગીચા પાસે સ્વર  ગુર્જરી સ્કૂલ ઓફ. પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વિશ્વ નૃત્યનું ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂલકાઓ અને વાલીઓએ મન મુકીને ડાન્સ પરફોર્મ કર્યો હતો.સ્ટોરી. કેડીભટ્ટ.

Continue Reading