બરોડાની ગેલેરીમાં યોજાયું યસ મેમ એક્ઝિબિશન

બરોડાની ગેલેરી ખાતે યસ મેમ દ્વારા અનોખું એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં અવનવી ડિઝાઈનર કલેકશન ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા.જેમાં વેડિંગ અને પાર્ટીવેર, યુ4 સિલ્વર,ફ્યુઝન ફેશન, હેન્ડમેડ જ્વેલરી વગેરેની ખરીદી માટે ગ્રાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Continue Reading

ઈમ્પેક્ટ તેજગુજરાતી ની સ્ટોરીની ગુગલ દ્વારા રઝીન લાલીવાલાની પસંદગી

વૈશ્વવિક સ્તરે (ગૂગલ દ્વારા) તેજગુજરાતીડોટકોમ (tejgujarati.com) ની સ્ટોરીની તેજ એટ્લે કે ઝડપી સ્વીકૃતિ ચાલુ મહિનાથી શરૂ થયેલ ઇ પેપર વેબ નામે “તેજગુજરાતી.કોમ” માં કાર્યરત એવા કે. ડી. ભટ્ટ દ્વારા ઉજાગર કરાએલ, વૈશ્વિક સ્તરના થીમ આધારિત ચિત્રોનું સર્જન કરનાર આર્ટિસ્ટ કુ. રઝીન લાલીવાલા ની સ્ટોરી ને ગૂગલ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. એટ્લે કે ગૂગલ માં […]

Continue Reading

પોક્સો કોર્ટે બળાત્કારીને ફટકારી ફાંસીની સજા

૨૦૧૬ માં જંબુસરના પિલુદ્રાગામે ૪ વર્ષના બાળક સાથે  થયેલ સૃષ્ટીવિરુદ્ધ ના કૃત્ય બાદ તેની હત્યાના ગુનામાં પકડાયેલા આરોપી શંભુ પઢીયાર વિરુધ પોક્સો કોર્ટમાં ગુનો દાખલ થયો હતો. જેનો આજે ઐતિહાસિક ચુકાદો આપતા પોક્સો કોર્ટના જજ. એચ.એ.દવેએ આરોપીને ફાંસી ની સજા ફટકારી હતી.

Continue Reading

પેટ્રોલ નો ભાવ ૯૮ રૂપીયા થઇ શકે છે

ભારતમાં પેટ્રોલના ભાવ ૯૮ રૂપિયા પ્રતિ લીટર થઇ શકે છે. આ ચોંકાવનારો  ખુલાસો વિશ્વબેંકના અર્થશાસ્ત્રી દેવરાજને કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં  ક્રુડ ઓઈલનો ભાવ ૬૫ ડોલર પ્રતિ બેરલ થઇ શકે છે, તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું હતું. માંગ વૃદ્ધિના કારણે ભાવ ઉચકાય તેવું અનુમાન દેવરાજને કર્યું હતું. જેથી આગામી દિવસોમાં ભારતીય માધ્યમ વર્ગીય જનતાના માથે મોંઘવારીનો […]

Continue Reading

એસ બી વી પી નું અમદાવાદમાં અધિવેશન

એસ બી વી પી નું અમદાવાદમાં અધિવેશન મળ્યું હતું. જેમાં આગેવાનો અને કાર્યકર્તાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને અર્ચના ઠાકર તેમજ કાર્યકરોએ બ્રાહ્મણો માટેની આગામી યોજનાઓ વિશે ચર્ચા કરી હતી..રિપોર્ટ. કેડીભટ્ટ.

Continue Reading