હનુમાનજી ના લગ્નનું રહસ્ય. ❤❤❤

●□●□●□ હનુમાનજી ના લગ્નનું રહસ્ય□●□●□●□ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ મહાવીર હનુમાનજીને સામાન્યરીતે બાળબ્રહ્મચારી માનવામાં આવે છે પણ તે પૂર્ણપણે સત્ય નથી. હનુમાનજી અવિવાહિત હતા તેવું નથી. હનુમાનજીના પૂરા રીતિ-રિવાજો અને મંત્રોચ્ચારો સાથે લગ્ન થયા હતા. તેમનો એક પુત્ર પણ હતો.લગ્ન અને પુત્ર પ્રાપ્તિમાં કોઈ સંબંધ નથી. વિવાહિત હોવા છતાં તેમજ એક પુત્રના પિતા હોવા છતા હનુમાનજીને બાળબ્રહ્મચારી જ […]

Continue Reading

સફાઈ કામદારો દ્વારા રામધૂન

દહેગામ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા સામે કરવામાં આવી રામધૂન ૨ મહિના થી પગાર ન મળતો હોવાથી અનેક રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પગલાં ન લેવાતાં સફાઈ કર્મચારીઓ નગરપાલિકા પટાંગણમાં બેસી ને રામધૂન બોલાવી.

Continue Reading

ગાંધીનગરના રતનપુર ગામમાં રામચંદ્ર પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગરના રતનપુર ગામ માં રામચંદ્ર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગની કેટલીક લાક્ષણિક તસવીરો

Continue Reading

શું આશારામ ને સજા થવી જોઈએ?

જોધપુર માં આશારામ ને બળાત્કાર કેસ માં આજે ચુકાદો છે, તો અમે કેટલાક નાગરિકો ના જવાબ ટાંક્યા છે. રાજેશ બારીઆ. ચોક્કસ આશારામ ને કડક થઇ કડક સજા થવી જોઈએ. કામિની સેવક. હા, ધર્મ ના નામે વ્યભિચારીઓ ને ક્યારેય સમાજ માં સાંખી ન લેવા જોઈએ. માટે તેને સજા થવી જ જોઈએ. કલ્પના વ્યાસ ચોક્કસ આવા પાખંડી […]

Continue Reading