આઈ એન આઈ એફ ડી માં અનોખી ડાન્સ હરીફાઈ યોજાઈ

  અમદાવાદ ના આઈ એન આઈ એફ ડી માં અનોખી ડાન્સ  હરીફાઈ તથા મસ્તી ના અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીનીઓ એ ખુબ જ આનંદ ઉત્સાહ માં તેમના પ્રોફેસરો  ને  પણ સામેલ કરીને કોલેજ કેમ્પસ ને રંગીન બનાવી દીધુ  હતું. સ્ટોરી. કેડીભટ્ટ  

Continue Reading

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં જનતાને નહીં મળે રાહતઃ સુરેશ પ્રભુ

સુરેશ પ્રભુએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલને નિયંત્રિત કરવા માટે તેના વપરાશને ઘટાડવો પડશે. આજે  વૈશ્વિક સ્તરે કાચા તેલનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર પેટ્રોલ અને ડીઝલનાં ભાવન અંકુશમાં લાવવા કોઇ પગલા ભરવાની નથી. આમ કહી શકાય કે જનતાને એકમાત્ર આશ હતી, તે […]

Continue Reading

નિલ વ્યાસ – ગુજરાતી સંગીત કલાકાર

શ્રી નીલ વ્યાસ ઈશ્વરદત્ત અને જન્મજાત કલાકાર. બાળપણથીજ એમનો સંગીત પ્રત્યે અનહદ લગાવ રહ્યો છે.પોતાના વિસનગરખાતેના રણછોડરાયજી મંદિરમાં રોજનો સત્સંગ હોય કે અમદાવાદ ખાતે ઘરમાંની ગીત-સંગીત-ભજનની બેઠક, બાળપણથી તાલવાદ્યો વગાડવામાં અને શ્રેષ્ઠ કલાકારોના શ્રવણમાંથી શીખતાં શીખતાં રિધમના વાદ્યો પર હાથ કેળવાતો ગયો. સંગીતનીરુચિને કારણે માતા-પિતા દર જન્મ-દિવસે એક વાદ્ય ભેટ આપે એનીસાથે રમતા રમતા સંગીત […]

Continue Reading

આશારામ; સંત કે શેતાન, આજે ફેંશલો

સાડા ચાર વર્ષથી જેલમાં બંધ રેપ કેસ મામલે લગભગ આસારામ પર આવતીકાલે જોધપુરની કોર્ટ નિર્ણય સંભળાવશે.જોધપુર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરાઇ દેવાઇ છે. શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યોમાં એલર્ટ ને લઈ જેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સામેલ છે. સુરત આશ્રમમાં એક દિવસીય હવનનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

કોબા ગામ માં ગ્રામસભા નું આયોજન

સ્ટોરી. કેડીભટ્ટ ગાંધીનગર ના કોબા ગામ ખાતે ગ્રામ સભા દિવસ નિમિતે  યોજાયેલ ગ્રામ સભામાં પ્રદેશ પ્રમૂખ જીતુભાઈ વાઘાણી, ,મહામંત્રી ભરતસિંગ પરમાર,સંગઠન મહામંત્રી  ભીખુભાઈ તલસાણીયા,પ્રવક્તા  ભરત પંડ્યા, એસ.કે .લાન્ઘા, ડી.ડી.ઓ મહેશ કોયા, ડેપ્યુટીડી.ડી.ઓ. બી,કે,પટેલ.પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ, ટી.ડી.ઓ.પટેલ બેન .સરપંચ યોગેશ નાયી ,મામલતદાર અધિકારી, તલાટી અને ગામ ના આગેવાનો  વગેરે હાજર રહીને આજના પંચાયતીરાજ  દિવસે મોદી સાહેબ […]

Continue Reading