લબાના સમાજ ના ભવાની માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રામઘઢી પાસે આવેલ ભૂતિયા ગામે લબાના સમાજના કુળદેવી શ્રી ભવાની માતાજી ના નવીન મંદિરનો રવિવારના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લબાના સમાજ ના આમંત્રિત મહેમાનો અને શ્રધ્ધાળુઓ […]

Continue Reading

ઓઢવમાં સર્વધર્મ સમુહલગ્ન નું આયોજન થયું હતું.

અમદાવાદ ના ઓઢવમાં”સર્વ સમાજ” અને “સર્વ ધર્મ-સંપ્રદાય” ની સંસ્થાઓને પ્રેરણા-પ્રોત્સાહન મળે એવી સામાજિક ફરજ નાં ભાગરૂપે “ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ઓઢવ” દ્વારા ‘૨૦’ મો” 25 નવયુગલોનાં સર્વ જ્ઞાતિસમૂહ લગ્નોત્સવ” *નું આયોજન કરવામાં આવ્યું હતું.

Continue Reading

મહિલાઓ ના સ્વાસ્થ્ય ની ચિંતા

તાજેતરમાં બાબાસાહેબ આંબેડકર ઓપન થિયેટરમા આત્મીય ફાઉન્ડેશન દ્વારા ૭૦૦ શ્રમજીવી મહિલાઓ સાથે પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં મહિલાઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લઇ દાંતની તપાસ કરવામાં આવેલ ત્યારબાદ “અહેસાસ” બેન્ડ દ્વારા સંગીત તેમજ ગરબા નો આનંદ માણ્યો.

Continue Reading

ઓશો ધ્યાન શિબિર

તાજેતરમાં પાલવાસણા ખાતે ઓશો ધ્યાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુબજ મોટા પ્રમાણમાં સંન્યાસઓ એ ભાગ લીધો હતો. કેટલીક લાક્ષણિક તસવીરો.

Continue Reading

*ઉત્તરાથી આજ સુધી* (ગુજરાતમાં પપેટ્રી)*માનસિંહ ઝાલા*

  *માનસિંહ ઝાલા* _(પપેટીયર, સ્ક્રીપ્ટ રાઈટર, ડાયરેકટર)_ *બી.કોમ:* એચ.એ. કોમર્સ કોલેજ, અમદાવાદ. *ડિપ્લોમા ઈન પપેટ્રી:* દર્પણ અકાદમી, અમદાવાદ. *સ્ટુ્રડન્ટ ઓફ:* મહેરબેન કોન્ટ્રાકટર (આંતરરાષ્ટ્રીય પપેટીયર) *હાલ:* *#* મેનેજીંગ ટ્રસ્ટી – ”મહેર” ધ ટ્રુપ અમદાવાદ. *#* ૧૯૭૬ થી પપેટ્રી માં જોડાયેલ છે. *#* અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પપેટ શો દર્શાવેલ છે. *#* અમેરીકા, ઈંગલેન્ડ, સ્પેન વિ. […]

Continue Reading