કોબા ગામ ખાતે સરપંચ દ્વારા એલપીજી ગેસ વિતરણ

સ્ટોરી.કે.ડી.ભટ્ટ. કોબા ગામ ખાતે એલ.પી.જી.ગેસ એજન્સી કીટ વિતરણ થયું. વડાપધાન નરેન્દ્ર મોદી સાહેબ ઉજ્જવલા યોજના દરેક લાભાર્થી ને લાભ મળી રહે તે હેતુથી આ કીટ નું વિતરણ કર્રાયું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાયિ હાજર રહી પ્રસંગને ડિપાવ્યો હતો.

Continue Reading

ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી

સ્ટોરી.કે.ડી.ભટ્ટ ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત,૨૦એપ્રિલ ૨૦૧૮,શુક્રવાર,સાંજે ૬-૦૦ કલાકે,આત્મા હોલ(અમદાવાદ ટેક્સટાઇલ મીલ્સ એસોસિએશન),સીટી ગોલ્ડ સીનેમીની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે’ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી’નિમિતે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા’આત્મકથા…’વિષે શ્રી વિષ્ણુ પંડ્યા અને પંડિત સુખલાલજીની આત્મકથા’મારુ જીવનવૃત ‘વિષે શ્રી રસીલા કડિયાનું વક્તવ્ય યોજાયું

Continue Reading

ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી

સ્ટોરી.કે.ડી.ભટ્ટ ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત,૧૯એપ્રિલ ૨૦૧૮,ગુરુવાર,સાંજે ૬-૦૦ કલાકે,આત્મા હોલ(અમદાવાદ ટેક્સટાઇલ મીલ્સ એસોસિએશન),સીટી ગોલ્ડ સીનેમીની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે’ગુજરાતી આત્મકથાનાં ૧૫૦ વર્ષની ઊજવણી’નિમિતે ચંદ્રવદન મહેતાની આત્મકથા’ગઠરિયા..’વિષે શ્રી મહૅશ ચંપકલાલ અને ગુણવંત શાહની આત્મકથા’બિલ્લો તિલૌ ટચ..’વિષે શ્રી મુનિકુમાર પંડ્યાનું વક્તવ્ય યોજાયું

Continue Reading

કરાટે રેફરી સેમિનાર

સ્ટોરી. કે.ડી.ભટ્ટ. કરાટે રેફરી સેમિનાર અમદાવાદના કરતે સંગઠન ગોઠવો કાતા/કુમાઈટ જજ બી રેફરી પરિસંવાદ યોજાયો. આ સેમીનાર માં સચિવ – શિહાન કલ્પેશ મકાવાણા અને એસોસીએસન ઓફ અમદાવાદના સેક્રેટરી ગિલ્લ હર્જેન્દરસિંઘ આર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Continue Reading