આત્મા હોલ ખાતે સાહિત્યકાર ના વક્તવ્ય

અમદાવાદ ના આત્મા હોલ ખાતે ગુજરાત આત્મકથા ના 150 વર્ષની ઉજવણી નિમિતે કવિ નર્મદની આત્મકથા વિશે સાહિત્યકાર સુમન શાહ અને મણિલાલ ત્રિવેદીની આત્મકથા મણિલાલ ન.ત્રિવેદી નું આત્મવૃત્તાંન્ત વિશે પદ્મશ્રી પ્રવીણ દરજીએ વક્તવ્ય આપ્યું હતું.

Continue Reading

કર્ણાવતી યુનિવર્સિટી

તાજેતર માં કર્ણાવતી યુનિવર્સિટી માં જુદી જુદી સ્ટ્રીમ ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી ને ચિરંજીવ પટેલ એન્ટરપ્રેન્યર અને સફળ એન્ટરપ્રેન્યર માં શું અલગ/વિશેષ છે એના વિષે પારખી સમાજ પુરી પાડી.તદ્ ઉપરાંત પોતાના જીવન ના વિવિધ અનુભવો શેર કરતા વિદ્યાર્થીઓ માં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। ચિરંજીવભાઈ : આગામી પેઠી માટે કશું ક કરવાનો એક નાનો પ્રયાસ। […]

Continue Reading

સૈયમ જીવન માં ક્યાં ટાઢ,વરસાદ કે તડકો

કેહવાય છે ને કે જેણે સંસાર નો ત્યાગ કર્યો હોય તેમના માટે કોઈ દુઃખ રહેતું નથી.     આજ કહેવત ને યથાર્થ ઠેરવતો આ જૈન સાધ્વીજીઓ નો ફોટો ઘણુબધું કહી જાય છે. આ સાધ્વીજીઓ માટે આટલા ધોમ તડકામાં પણ  ભરબપોરે જતાં જોઈને નતમસ્તકે વંદન કરી ધન્યતા અનુભવાય છે

Continue Reading

ઉત્કર્ષ સંસ્થા અને હાઉસ ઓફ મેરીગોલ્ડ પ્રેસન્ટ

    ઉત્કર્ષ સંસ્થા અને હાઉસ ઓફ મેરીગોલ્ડ પ્રેસન્ટ જી સી સી આઈ ખાતે ત્રિદિવસીય આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ ફેર કમ એક્ઝીબીશન નો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે ગુજરાતના પ્રથમ પૂર્વ મહિલા મેયર ભાવનાબેન દવે અને શૈલેશભાઈ પટવારી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળકો થી વયોવૃદ્ધ વ્યક્તિઓની જરૂરિયાત મુજબની ટ્રેડીસ્નલ પ્રોડક્ટથી લઈને ગામઠીડ્રેસ,કાશ્મીરીકુર્તી,જ્વેલરી,વગેરે જેવી આકર્ષક પ્રોડક્ટ નો સમાવેશ […]

Continue Reading

ઘ ગ્રાન્ડ ભગવતી ખાતે રૂકસાર કારા દ્વારા બે દિવસય વેડિંગ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન

ઘ ગ્રાન્ડ ભગવતી ખાતે રૂકસાર કારા દ્વારા બે દિવસય વેડિંગ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશન ખાતે ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી, પ્રેટ-એ-પોર્ટર, હોમ ડેકોર, લાઇફસ્ટાઇલ પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવેલ છે.

Continue Reading