એલ.ડી .એન્જીનીયરીંગ કોલેજ ખાતે નવતર પહેલ

  એલ.ડી .એન્જીનીયરીંગ કોલેજ ખાતે નવતર પહેલ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ ની સુરક્ષા માટે કેમ્પસ માં સાયકલ વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો,   એલ.ડી .એન્જીનીયરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ૧૪૦ સાયકલો મુકવામાં આવી હતી. આ સાયકલો એક ખાનગી કંપની દ્વારા કેમ્પસ માં મુકવામાં આવી છે, જેમાં હાલ તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ કેમ્પસ માં અવર-જવર કરી […]

Continue Reading

શ્રી પરશુરામદાદાની ભવ્ય શોભાયાત્રા

  શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેર આયોજિત ભવ્ય શોભાયાત્રા     શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, અમદાવાદ શહેર આયોજિત ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં જોડાવાના સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ અનીલ શુકલ, અને હિતેશ ત્રિવેદી,  હિતેશ પંડ્યા,  કુમુદભાઈ દવે, જયંત રાવલ, હર્ષદ રાવલ, રમેશભાઈ રાજગોર, નીલેશ ઉપાધ્યાય, ભાર્ગવ ત્રિવેદી, વિનોદભાઈ  ઠાકર, વિનોદભાઈ ઉપાધ્યાય, ડો. […]

Continue Reading

કદંબ ના ઉપક્રમે યોજાયેલ કથક ડાન્સ

  પદ્મભૂષણ કુમુદીનીબેન લખિયા દ્વારા કદંબ પરફોર્મિંગ યુનિટ અને મેલ ડાન્સર ટીમ, દેલ્હી ના ઉપક્રમે એ.એમ.સી. હોલ  ખાતે કથક નો ડાન્સ કાર્યક્રમ યોજાઈ ગયો. આકાર, તાલ ધમા તથા કન્ટેમ્પરરી કથક, જેમાં માં દિલ્હીના સંતોષ નાયર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યો હતો જયારે મ્યુઝીક કમપોસીસન બર્ન્હારડ સ્કિંપેલ્સબર્ગર, ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં કથક ડાન્સ જોઈને દર્શકો […]

Continue Reading

જી.સિ.સિ.આઈ. ખાતે શરુ થનાર ત્રિદિવસીય આર્ટ અને હેન્ડીક્રાફ્ટ ફેર

હાઉસ ઓફ મેરીગોલ્ડ અને ઉત્કર્ષ ના સહયોગ થી  અમદાવાદમાં આવતીકાલ થી શરુ થનાર જી.સિ.સિ.આઈ. ખાતે શરુ થનાર ત્રિદિવસીય આર્ટ અને હેન્ડીક્રાફ્ટ ફેર કમ એક્ઝીબીશન માટે  ખાસ કરી ને સ્ત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિષે મેરીગોલ્ડ ના  શિલ્પાચોક્સી અને ઉત્કર્ષના રેખાબેન ને પૂછતા તેમણે જણવ્યું હતું, કે આ ફેર ત્રણ દિવસ યોજાશે. અને  ફેરની […]

Continue Reading