અમદાવાદ માં યોજાયું અનોખું ડોગ પેઈન્ટીન્ગ સ્પર્ધા

સ્મિતા મિત્તલ આજકાલ સહેર માં અનોખી સ્પર્ધાત્મક સ્પર્ધાઓ થતી હોય છે, તેવી જ એક સ્પધા ભારત ના ઈતિહાસ માં સૌપ્રથમ વખત થઇ હશે.જેમાં પાળેલા કુતરા દ્વારા પેઈન્ટીન્ગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જ્યાં માલિકો દ્વારા બનાવવામાં આવેલ પેઈન્ટીન્ગ, કે જેમાં તે કેનવાસ પેઈન્ટીન્ગમાં કૂતરાની મદદ લેવામાં આવી હતી. આ એક નવા પ્રકારનો ઉદ્દેશ હતો કે જેમાં કુતરાના […]

Continue Reading

૮ વર્ષ ની બાળકી અશીફા ની નરાધમો દ્વારા દુષ્કર્મ અને ઘાતકી હત્યા

  નાની માંશુમ બાળકી અસીફા પર થયેલ અત્યાચાર ના વિરોધ માં યુથ દ્વારા રાયખડ સૈયાદવાડથી કેન્ડલમાર્ચ હોર્ડીન્ગ્સ સાથે સારું થઇ ને લાલદરવાજા ના સરદારબાગ ખાતે સભાના સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

Continue Reading

મળવા જેવા માણસ- યોગેશ નાયી

યોગેશ નાયી ગાંધીનગરના શિરમોર ગામ કોબાની ગ્રામ પંચાયતના સભ્ય અને ઉપસરપંચ ત્યારબાદ ગત વર્ષે સરપંચના પદે પહોંચેલા યોગેશકુમાર બી. નાયી જેમણે વકિલાત અને નોટરી બનવાની સિધ્દ્વીને વ્યવસાય સુધી સિમિત ન રાખતા તેનો લાભ ગામની પ્રજાને મળે તેના માટે ૧૯૯૯થી કામ કરી રહ્યાં છે. તેઓ ગ્રામજનોનાં મિલકત અને સામાજીક ક્ષેત્રના પ્રશ્નો સમાધાનથી ઉકેલવામાં સફળતા મેળવી છે. […]

Continue Reading