પવન ક્લ્યાણે કરી ‘જનસેના’ સ્થાપના દિવસની ઉજવણી

ચર વર્ષ પહેલા, ૧૪ માર્ચ ૨૦૧૪ના રોજ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌછી મોટા મેગાસ્ટાર પવન કલ્યાણે પોતાનું રાજનીતિક દળ જનસેનાની રચના કરી હતી. આંધ્ર પ્રદેશમાં પાર્ટીની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. એક નેતાના રૂપમાં પવન કલ્યાણે એક પણ સીટ માટે ચૂંટણી લડ્યા વગર ૨૦૧૪ના ચૂંટણીમાં સામાન્ય જનતાને પ્રભાવિત કરી અને જનમતના અંતિમ આદેશના પરિણામો નક્કી કરવામાં મહત્વપૂર્ણ […]

Continue Reading

વર્લ્ડ એક્સપો ૨૦૨૦ દુબઇની સાથે સમજૂતી કરાર

ભારત અને વર્લ્ડ એક્સપો ૨૦૨૦એ એક્ઝિબિશનમાં ભારતીય ટેન્ટ લગાવવા માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત વર્લ્ડ એક્સપો ૨૦૨૦ પાંચ વર્ષમાં એક વાર આયોજિત કરવામાં આવે છે. કરાર પર ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ મનોજ દ્વિવેદી અને એક્સપો ૨૦૨૦ તરફથી દુબઇ એક્સપો ૨૦૨૦ બ્યૂરોની કાર્યકારી નિયામક નજીબ મોહમ્મદ અલ-અલીએ એક્સપો […]

Continue Reading

મળવા જેવા માણસઃ અતુલ ભટ્ટ

હું બાળપણથી સંગીત પ્રત્યે રૂચી ધરાવું છું. મારી મુખ્ય ગાયકી મહમ્મદ રફી સાહેબ ના ગીતો ની છે. કિશોરકુમાર, મુકેશ, મન્નારડ, ભૂપેન્દ્રસિંગ વગેરે ગાયકોના ગીતો ગાઉ છું. ગાયકોના ગીતો રેડીઓ તથા ટેપ દ્વારા સાંભળીને હું તાલીમ મેળવું છું. કોલેજ કાળમાં પ્રોગ્રામોમાં ભાગ લીધા બાદ A ONE STAR MUSICAL GROUPમાં ૪-૫ વર્ષ ગીતો ગયા હતા. ત્યાર બાદ અમદાવાદથી બહાર હોવાથી ‘સ્વર ગુંજારવ’ […]

Continue Reading

સૂરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલિસ અભિવાદન સમારોહ યોજાયો

કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે.

Continue Reading

હનુમાનજીને સિંદૂર કેમ પ્રિય છે તે અંગેની લોકવાર્તા વિશે જાણો

હનુમાનજીનાં ભક્તો તેમને તેલ અને મરીની સાથે સિંદૂર પણ ચડાવતા હોય છે. વર્ષોથી ભાવીભક્તો હનુમાનજીને સિંદૂર ચડાવે છે ત્યારે ઘણાં લોકોને પ્રશ્ન થતો હોય છે કે શા માટે હનુમાનજીની સિંદૂર જ ચડાવવામાં આવે છે. અહીં આપણે એક લોકવાર્તા જોઈશું જેમાં આ વાતનો ઉલ્લેખ છે.

Continue Reading

શું તમે ભગવાન રામની બહેન શાંતા વિશે જાણો છો ?

ભગવાન રામનાં પિતા દશપથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર છે પણ દશરથ રાજાની એક પુત્રી પણ હતી તે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. દશરથ રાજા અને કૌશલ્યાની એક પુત્રી પણ હતી, જેનું નામ શાન્તા હતું.

Continue Reading