સ્વર ગુર્જરી સ્કૂલ ઓફ. પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વિશ્વ નૃત્યનું ઉજવણી

વલ્ડ ડાન્સ દિવસ નિમિત્તે અમદાવાદ ના મણિનગર ઉત્તમનગર બગીચા પાસે સ્વર  ગુર્જરી સ્કૂલ ઓફ. પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વિશ્વ નૃત્યનું ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂલકાઓ અને વાલીઓએ મન મુકીને ડાન્સ પરફોર્મ કર્યો હતો.સ્ટોરી. કેડીભટ્ટ.

Continue Reading

વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા 1990 ના જમાનાના ગીતો રજૂ કરાયા.

વોકલ સ્ટ્રીન્ગસ મ્યુઝિકલ ગ્રૂપ દ્વારા રવિશંકર રાવલ હોલ માં 1990 ના જમાનાના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.અવિનાશ પાટીલ અને હિરેન રુઘાણી દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેયા ભટ્ટ,અપરણા ભટ્ટ,શેખર જોશી,પુલકિત રાઠોડ,સચિતા,ભૂમિકા,વિરાણી,હિરલ પંડ્યા,શોભા મૌર્ય,રાકેશભાઈ અને યુસુફ માપરાએ ભાગ લીધો હતો, મોંટી રાઠોડના ઓરકેસટ્રાએ સંગત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27 મો પદવીદાન સમારોહ યોજાયો.

હરિસિંહ ગૌર સેન્ટ્રલ યુનિવર્સિટી- સાગરના 27માં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે બળવંત જાની ઉપસ્થિત રહયા હતા. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી આદરણીય રામલાલ કોવિંદજી, મહામહિમ માનનીય રાજ્યપાલશ્રી આનંદીબહેન, માનનીય મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના માનનીય સત્યપાલ સિંહ અને કેન્દ્રના બાલકલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી વીરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં આજે ભવ્ય રીતે યોજાઈ ગયો.વી.સી.એ પદવીદાન અને ચંદ્રકપ્રદાન તથા દીક્ષાંત […]

Continue Reading

ઓપિનીયન : શું ચીન પર ભરોષો કરવો યોગ્ય છે ?

આપણે જાણીએ જ છીએ કે ચાઈના હંમેશા પીઠ પાંછળ ઘા કરતુંઆવ્યું છે, માટે તેનો ભરોષો ન કરાય- તાપ્સી રાવલ ક્યારેય ન કરાય , કેમ કે તે બે વખત યુદ્ધ કરી ચુક્યું છે, અને હવે તો ના જ કરાય- તન્વી લોઢિઆ. ચાઈનાનો ભરોષો કરી અને આપણેભુતકાળમાં ઘણું નુકસાન ભોગવી ચુક્યા છીએ, હવે તેમાંથી બોધપાઠ લેવો જોઈએ- […]

Continue Reading

ગોમતીમાં બાંધકામ ઠોક્યાં કરો ને સરકારી ગ્રાન્ટ ફુક્યા કરો

*આપણી સરકારનો એકજ મંત્ર* *”ગોમતીમાં બાંધકામ ઠોક્યાં કરો ને સરકારી ગ્રાન્ટ ફુક્યા કરો” યાત્રાધામ ડાકોરના પવિત્ર ગોમતી તળાવની આ સરકારે કેવી દુર્દશા કરી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે, છેલ્લા કેટલાક વર્ષોથી સરકારમાં જેટલો ભ્રષ્ટાચાર વધ્યો છે તેની સાથે સાથે તેટલીજ ઝડપથી પવિત્ર ગોમતી પ્રદુષણ વધ્યું છે, સરકારમાં બેઠેલા આપણા આ નેતાઓને ફક્ત ને ફક્ત […]

Continue Reading