મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના

ભાવનગર મુખ્યમંત્રીની ભાવનગર મુલાકાત પહેલા બની આગની ઘટના ભાવનગરમાં વધુ એક કોવીડ કેર સેન્ટર હોસ્પિટલમાં આગનો બનાવ શહેરની સર ટી હોસ્પિટલના ચોથા મળે લાગી આગ કોવીડ વોર્ડમાં રાખેલા વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટ થી આગ લાગી હોવાની ચર્ચા ફાયર વિભાગ તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોચી આઠ દિવસમાં […]

Continue Reading

અમદાવાદમાં એક વાર ફરી ઓઢવમાં રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો થયો વાયરલ..

https://youtube.com/shorts/7s59618uGmo?feature=share અમદાવાદ – અમદાવાદમાં એક વાર ફરી ઓઢવમાં રિક્ષા ચાલકના સ્ટંટનો વિડીયો થયો વાયરલ.. ચાલકે રિક્ષા લઈને કર્યા સ્ટંટ. બે ટાયર પર રીંગ રોડ પર કરાયા સ્ટંટ..અગાઉ પણ આ રીતે રિક્ષા ચાલક એ કર્યા હતા સ્ટંટ. જો અકસ્માત થાય તો જવાબદાર કોણ❓️સ્ટંટ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિડીયો ક્યારનો તેની કોઈ પુષ્ટિ નહીં.

Continue Reading

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ અજીત મિલ ચોકી થી હાટકેસવર સકઁલ તરફ જતા ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના AMC ના મોડેલ માગઁ પર જ પીવા ના પાણી નો થઈ રહ્યો છે બગાડ પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા નવા બની રહેલા ઓવરબિજ પાસે […]

Continue Reading

ધોરણ -૧૨ ની પરીક્ષા લેવાનું નક્કી

*ધોરણ – ૧૨ માટે નહી અપાય માસ પ્રમોશન * *ધોરણ -૧૨ ની પરીક્ષા લેવાનું નક્કી* આગામી સમયમાં સ્થિતિ ની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવાશે ધોરણ -૧૦ મા માસ પ્રમોશનના નિર્ણય બાદ*ધોરણ -૧૦ પછી થતા**ડીપ્લોમા- ડીગ્રી**કોર્સીસ મા એડમિશન મુદ્દે *રાજ્ય સરકાર દ્વારા આજે* *કરાશે એક વિશેષ કમિટી ની […]

Continue Reading

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે.

*બ્રેકિંગ ન્યૂઝ* અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખાતે ભંયકર આગ લાગી લાલ દરવાજા એલિસ બ્રિજ ના છેડે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી.. અત્યાર સુધી જાનહાનીના કોઈ સમાચાર નહીં. આગ લાગવાનું કારણ અકબંધ.

Continue Reading

જામનગર જિલ્લામાં માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ.

*જામનગર જિલ્લામાં માત્ર ૩૯ દિવસમાં ૨ હજાર દર્દીઓને હોસ્પિટલ પહોંચાડી દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ. હાલ 108 ની ૧૯ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત* જામનગર: મોતના મુખમાં ધકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત જીવનરક્ષક 108 એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતાં લગીરેય ઊણી ઉતરે એવી […]

Continue Reading

વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા

વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) દ્વારા 17 દેશોમાં કોરોનાને નાથવા યોજાયી અખંડ પૂજા હાલ જયારે વિશ્વભરમાં અને ભારતમાં કોરોનાનો કાળો કહેર વર્તાયો છે ત્યારે લોકોની સુખાકારી અને આરોગ્યની પ્રાપ્તિ માટે વિશ્વ હિન્દૂ પંડિત ઓર્ગનાઈઝેશન (WHPO) એ 17 દેશો જેવાકે ભારત, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફીજી, કેન્યા વગેરે જગ્યાઓ થી બ્રાહ્મણો અને વિવિધ સંપ્રદાય ના […]

Continue Reading

ફરી એકવાર અમદાવાદ શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા

ફરી એકવાર અમદાવાદ શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું અંદાજે 10 થી 15 વિદ્યાર્થીઓને ભણાવતા હતા આ શિક્ષણ એકપણ વિદ્યાર્થી કે શિક્ષકના મોઢા પર માસ્ક જોવા મળ્યું નહીં કોર્પોરેશન ની ટિમ ત્રાટકતા કલાસીસ સંચાલકે ક્લાસિસના શટર પાડયા ચાંદલોડિયાના રણછોડ નગર વિસ્તારમાં ઝડપાયું ગેરકાયદે ટ્યુશન કલાસીસ

Continue Reading

સેકટર 1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તાર માં કરવામાં આવ્યું પેટ્રોલિંગ

અમદાવાદ સેકટર 1 રાજેન્દ્ર અસારી દ્વારા સંવેદનશીલ વિસ્તાર માં કરવામાં આવ્યું પેટ્રોલિંગ ડીસીપી વિજય પટેલ,એસીપી એસ.કે ત્રિવેદી,કારંજ પી આઈ ડી .વી. તડવી ,સહિત શાહપુર પી આઈ આર. એચ વાળા રહ્યા ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસ ના જવાનો સાથે કરવામાં આવ્યું પેટ્રોલીંગ કારંજ,લાલ દરવાજા,દિલ્હી ચકલા,મિર્ઝાપુર ,શાહપુર સહિત ના વિસ્તારમાં કર્યું પેટ્રોલિંગ.. સમગ્ર વિસ્તારમાં કાયદો અને […]

Continue Reading