ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.

ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા. દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતના રાષ્ટ્રપતિ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા છે. પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે પરંતુ […]

Continue Reading

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસPM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતરાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજનાથસિંહ,જે.પી.નડ્ડા સાથે પણ કરશે મુલાકાત

Continue Reading

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું આયોજન.

અમદાવાદના ઘાટલોડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું આયોજન. તારીખ 17 ના રોજ સંત નેણુરામ આશ્રમ ઘાટલોડિયા ખાતે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવાના સંદર્ભમાં આનંદ ગરબાનું આયોજન ભાજપા સમર્થક મંચ અમદાવાદ […]

Continue Reading

જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત

નર્મદામા જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેલક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લા્ઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાડવા પડશેકલેકટરનું જાહેરનામું રાજપીપલા, તા19 નર્મદામા જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા […]

Continue Reading

રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ

રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ પથિક સોફ્ટવેરમા એન્ટ્રી ઑનલાઇન નહિ કરી અને નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયતકોલમ મુજબ નોંધ નહિ કરતા કાર્યવાહી બન્ને હોટલના મેનેજરની અટકાયત રાજપીપલા, તા.19 રાજપીપલા ખાતે આવેલ હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી હોટલ પર એસઓજી પોલીસે […]

Continue Reading

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..

અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો.. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ દેશભરમાં લોકો ઠેર ઠેર અલગ અલગ રીતે માનવી રહ્યા છે ત્યારે અમદાવાદના જમાલપુર ખાતેના મુસ્લિમ બિરાદરો દ્વારા 71 મા જન્મદિવસ નિમ્મીતે 71 કિલોની કેક કાપી અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને […]

Continue Reading

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ.

જામનગર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ. રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી […]

Continue Reading

અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજને 71માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ ઈકોતેર સ્થળોએ યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગ રૂપે અમદાવાદના સોલા વિસ્તારના યોગ કોચ ફાલ્ગુનીબેન સોનારા, યોગ […]

Continue Reading

નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.

જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી. જામનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે જામનગર જિલ્લા ભાજપ દ્વારા રણમલ તળાવની સામે નરેન્દ્રભાઈ મોદીના જીવનનો ચિતાર આપતી એક પ્રદર્શનીનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી આર સી ફળદુ […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભાજપ કાર્યાલય જામનગર ખાતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે ગાયત્રી હવન દ્વારા ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ગાયત્રી હવન દ્વારા કરવામાં આવી ઉજવણી. આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 71 માં જન્મદિવસની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજે જામનગર જિલ્લા ભાજપ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સહકારથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ભાજપ કાર્યાલય જામનગર ખાતે […]

Continue Reading