ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો રાજપીપલા,તા.21 મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર નર્મદાની કામગીરી પ્રેરણારૂપ બની રહી છે. […]
Continue Reading