નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત

નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઇન્ડિયા ગાંધીનગરને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાની લેખિત રજૂઆત દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની રજુઆત રાજપીપલા, તા23 દિલ્હી- મુંબઈ ૪ લેન નેશનલ ૫૬ માંનર્મદા જિલ્લાના ૩૫ ગામો ના સર્વે નંબરોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા મોકૂફ રાખવાની લેખિત રજુઆત […]

Continue Reading

1 ફેબ્રુઆરી, 2023થી પાંચ દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલનું આયોજન

ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરી 2023 થી . 90 દિવસ સુધી ટેન્ટ સિટી ઇ મહિના સુધી યો સાહસિક પ્રવૃત્તિઓ • એક અદ્વિતિય અને અનન્ય પ્રકારનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ યોજવા માટે તૈયાર છે મધ્યપ્રદેશ ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ 1 ફેબ્રુઆરી, 2023થી પાંચ દિવસીય ફ્લોટિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે, જે મધ્યપ્રદેશના મંદસૌરની મુલાકાતે આવતા પ્રવાસીઓને અનોખા ફ્લેમ્પિંગ અને […]

Continue Reading

ચાલે છે ….! – બીના પટેલ.

તારી આંખને કેમ કરી સમજાવવું , ચારેકોર નીરસતા પથરાઈ છે , પણ , બહાર કાળી અંધારી રાત ચાલે છે ….! નીલા દરિયાને કેમ કરી સમજાવવું , ચારેકોર ઝીણી જાળ પથરાઈ છે , પણ , બહાર મીઠાનો મોટો વેપાર ચાલે છે ….! પ્રિયાની આંગળીઓને કેમ કરી સમજાવવું , ચારેકોર તારા મૌનનો શોર ચાલે છે , પણ […]

Continue Reading

*કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.*

*કુમકુમ મંદિર ખાતે ભગવાન પાસે હીટર મૂકવામાં આવ્યા.* શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીમાં ભગવાનને ગરમી મળી રહે તેવા ભક્તિભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ હીટર મૂકવામાં આવ્યા છે. *કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ હીટર મૂકવાના કારણ અંગે જણાવ્યું હતું કે*,આપણા શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ શિયાળા, ઉનાળા અને ચોમાસમાં ઋતુને અનુસાર કરવાની […]

Continue Reading

દેશભક્તિના સામાજિક કાર્યકર માનવ કલ્યાણ સાથે રાષ્ટ્રનિર્માણનો યુવા વિચાર: પવનભાઇ સિંધી.

અમદાવાદ 20 જાન્યુઆરી 2023: માનવ સેવા વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં પોતાની જાતને ગુમાવી દો. એ જ રીતે, આપણી તમામ ભારતીય સંસ્કૃતિ પણ સેવા, સમર્પણ અને સંવાદિતાના સર્વોચ્ચ આદર્શોની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ ભાવના સાથે સંકલ્પબદ્ધ, ગુજરાતમાં અમદાવાદના પવનકુમાર પ્રકાશ ભાઈ સિંધી તેમના […]

Continue Reading

*યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદનાં કુંવાર ગામે ઠંડીમાં ઠુંઠવાતાં ૮૦ જેટલા જરૂરિયાતમંદને વુલન બ્લેન્કેટ આપવામાં આવ્યા.*

યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા સાણંદ પાસે આવેલ કુંવાર ગામે લગભગ ૮૦ જેટલા વુલન બ્લેન્કેટ કુંવાર ગામ ના સરપંચ શ્રી દલસુખભાઈ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ગુજરાત ના અધ્યક્ષ શ્રી રોહીતભાઈ ના હસ્તે આપવામાં આવ્યા. શ્રી દલસુખભાઈ એ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના શ્રી વિનયભાઈ ભટ્ટ અને યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ના પદાધિકારીઓ દ્વારા આવા ઠંડી ના ખરા સમય […]

Continue Reading

પીએમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી

સંજીવ રાજપૂત-સુરત પીએમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પર જીત મળી. આ પ્રચાર દરમ્યાન પીએમ મોદી દ્વારા અનેક વખત ગુજરાત પ્રવાસ કરી ભાજપને જીતાડવા કમરતોડ પ્રચાર કર્યો હતો અને તેના પરિણામે જીત પણ મેળવી. જેને અનુલક્ષીને સુરત માં 156 ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઇ છે. ગુજરાતમાં 156 […]

Continue Reading

પીડીઈયુ, ગાંધીનગર ખાતે સેન્સર પર SERB પ્રાયોજિત કાર્યશાળા

પીડીઈયુ, ગાંધીનગર ખાતે સેન્સર પર SERB પ્રાયોજિત કાર્યશાળા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી (પીડીઈયુ), ગાંધીનગર દ્વારા 9-15 જાન્યુઆરી, 2023 દરમિયાન પીડીઈયુ કેમ્પસ ખાતે “મટિરિયલ્સ એન્ડ મેથોડ્સ ટુ ડેવલપિંગ સેન્સર્સ ફોર પબ્લિક સેફ્ટી-2022” (ઐમઐમડીએસપીઐસ -2022) પર રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ દ્વારા પ્રાયોજિત છે. સંશોધન બોર્ડ (એસઈઆરબી), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, […]

Continue Reading

આજે આસમાની રંગના આકાશે, રંગબેરંગી પતંગો નાં સંબંધો ની રમઝટ જામી ..-. કુલીન પટેલ ( જીવ ).

પ્રેમના રંગો પહેરીને માનવ મહોરામણ, ઊંચી ઇમારતોની ટોચે ચઢી, જાણે સંબંધો ની ઓળખાણ કરાવવાની હરીફાઈ જામી….. ચાઇના નાં ચતુરાઈ ભર્યા માંઝાં ને ત્યજીને, સુરતી માંઝા ને દેશપ્રેમ નાં રંગને પતંગ નાં અંગે બાંધી, પેચ લગાવવાની પ્રિતભરી મોસમ જામી….. સંગીત ના સુરો ની સાથે, મનપસંદ મિત્રમંડળ ની મહેફીલ, ઊંચી ઇમારતો અને પોળના છાપરે છાપરે અનોખી રીતે […]

Continue Reading