માંગી નારાયણી સેના તેથી જ તો ચુકી ગયો છે. નારાયણ માયા માટે માનવનું ‘યસ’ ને માયાપતિ માટે ‘નો’ હોય છે – મિત્તલ ખેતાણી. રાજકોટ.

હક્ક માટે કબ્બડી અને ફરજ માટે તો ખો હોય છે હક્ક માટે કબ્બડી અને ફરજ માટે તો ખો હોય છે જે નથી વાસ્તવમાં,વાસ્તવમાં તેનો જ તો શો હોય છે બહાર નથી આવતી ઊર્મિ તેથી જ સબંધો છે અકબંધ બાકી દરેકનાં નસીબમાં અને ઇન્તેઝારમાં ‘વો’ હોય છે સ્વાર્થ સાધનામાં જ લાગી ગયાં છે સૌ સાધક બનીને […]

Continue Reading

રોતાં આવ્યાં છીએ બધાં એમાં નવું નથી કશું જઈએ ત્યારે જગ રુએ એમ જવામાં ધ્યાન રાખવું -મિત્તલ ખેતાણી.રાજકોટ.

કર્મનાં સિદ્ધાંતને આચરવામાં ધ્યાન રાખવું હૃદયનાં રાઝ બધે ખોલવામાં ધ્યાન રાખવું બધીરો કને સાઝને ગાવામાં ધ્યાન રાખવું બોલ્યાં પછી પલટી ન મારી શકતાં હો તો મૌન રહેવું ને કાં પછી બોલવામાં ધ્યાન રાખવું આત્મા ને મનની હોજરીને પોષવી સત્કર્મથી જ કુસંગ,કુવિચારોને ગ્રહવામાં ધ્યાન રાખવું બધાં રોકતાં હોયને ત્યારે જ ટોચેથી રિક્ત થવું સમયે જ નિવૃત […]

Continue Reading

નાથદ્વારા એટલે ભગવાન શ્રીનાથજીનું ધામ, આ જ સ્થળે આચાર્ય રજનીશ સહિત અનેક લોકોને જ્ઞાનનો પ્રકાશ આપતા બાઇનું કર્મસ્થળ. – દેવલ શાસ્ત્રી.

આચાર્ય રજનીશ પોતાના શિષ્યોને હમેશા બાઇ પાસે જઇને જ્ઞાન લેવાની સલાહ આપતા. નાથદ્વારા એટલે ભગવાન શ્રીનાથજીનું ધામ, આ જ સ્થળે આચાર્ય રજનીશ સહિત અનેક લોકોને જ્ઞાનનો પ્રકાશ આપતા બાઇનું કર્મસ્થળ. બાઇ એટલે શ્રી ભૂરીબાઇ ‘અલખ’…મહદઅંશે મૌન જ રહેવાનું અને બને એટલા ટૂંકાક્ષરી જવાબ આપે. આપણે ભૂરીબાઇ સાથે નવી આધ્યાત્મિક યાત્રા કરવી છે. યોગાનુયોગ વડોદરાના જાણીતા […]

Continue Reading

*જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે વિચારો કે તમે પણ કોઈના દિલ પર હથોડાથી ખીલો મારવાના છો?*

🙏પત્નીના વારંવાર નાં ગુસ્સાથી કંટાળી ગયેલા પતિએ તેની પત્નીને ખીલાથી ભરેલી બેગ આપી અને કહ્યું, “જેટલી વાર ગુસ્સો આવે તેટલી વખત થેલીમાંથી ખીલો કાઢીને વાડાની દિવાલ પર ઠોકી દેવાનો !” બીજા દિવસે પત્નીને ગુસ્સો આવતાં જ તેણે વાડાની દીવાલ પર ખીલો માર્યો. તેણીએ આ પ્રક્રિયા ઘણાં દિવસો સુધી સતત ચાલુ રાખી. ધીરે ધીરે, તે સમજવા […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂકંપની અફવાથી પ્રવાસીઓમાં મચેલી ભાગદોડ

૪૦ થી ૧૪૫ પ્રવાસીઓને રાહત-બચાવ ટુકડીઓ દ્વારા SOU ની બહાર કરાયુ સલામત સ્થાળંતર એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભૂકંપની અફવાથી પ્રવાસીઓમાં મચેલી ભાગદોડ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97224 બે પ્રવાસીઓને ગંભીર અને એ પ્રવાસીને સામાન્ય ઇજા ૧૪૦ થી ૧૪૫ પ્રવાસીઓને રાહત-બચાવ ટુકડીઓ દ્વારા SOU ની બહાર કરાયુ સલામત સ્થાળંતર ધક્કા-મુક્કીથી સર્જાયેલી દુર્ઘટનાની યોજાઇ સફળ મોકડ્રીલ-(રિહર્સલ) […]

Continue Reading

ડેપ્યુટી કલેકટર આર. કે. પટેલનો આપઘાત

થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીનુ કામ કરતા ડેપ્યુટી કલેકટર આર. કે. પટેલનો *આપઘાત અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવનાર આર.કે. પટેલ, થોડાક સમય અગાઉ સાણંદ પ્રાત તરીકે મૂકવામા આવ્યા હતા. જ્યા તેઓ સખત ડિપ્રેશનમા આજે સવારે સાણંદમા ફ્લેટમાંથી પડતુ મૂક્યુ છે આ પણ વાંચો […]

Continue Reading

બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા

દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથેબબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા બકરાનું મારણ મૂકી પીંજરું ગોઠવતાં બબ્બે દીપડા પાંજરે પૂરાયા રાજપીપળા ,તા 21 આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97200 આજે નાંદોદ તાલુકાના માંગરોળ ગામેથી એકી સાથે બબ્બે દીપડા રેસ્ક્યુ કરાયા હતા .ઘણા દિવસથી દીપડાના આતંકથી ગ્રામજનો પરેશાન હતા. અને અહીં દીપડો ગમે ત્યારે […]

Continue Reading

નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા.

ભાજપના 4 આગેવાનો પાર્ટીમાંથી આઉટ થતાહવે હર્ષદ વસાવા અને દર્શનાબેન દેશમુખનું જૂથ આમને સામને બિગ બ્રેકિંગ ન્યૂજ઼ નાંદોદના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાને ભાજપે સસ્પેન્ડ કર્યા પછી નર્મદા જિલ્લા કક્ષાએથી ભાજપના વધુ ચાર આગેવાનો સસ્પેન્ડ કરાયા. ભારતીબેન તડવી , કિરણભાઈ વસાવા, ઘનશ્યામ દેસાઈ અને સુનિલ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખે છ વર્ષ માટે ભાજપાથી સસ્પેન્ડ કર્યા. આ […]

Continue Reading

લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા ઉત્સવ સમાન છે : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એ કોલેજ ઓફ કોમર્સ ના એન એસ એસ યુનિટ દ્વારા ચૂંટણીમાં તટસ્થ રીતે મતદાન કરવા કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા ઉત્સવ સમાન છે : સંજય વકીલ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97203 ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એ કોલેજ ઓફ કોમર્સ ના એન એસ એસ યુનિટ દ્વારા […]

Continue Reading

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ગાબડું! સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં ગાબડું! સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97200 ભારતીય શેર બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો નોંધાયો હતો.આજે BSE સેન્સેક્સ 518.64 પોઈન્ટ (0.84 ટકા) ઘટીને 61,144.84 પર અને નિફ્ટી 50માં પણ ઘટાડો થયો છે. તે 147.70 પોઈન્ટ (0.81 ટકા) ઘટીને 18,160.00 પર બંધ […]

Continue Reading